પાપડ પૌઆ નો ચેવડો – બાળકોને નાસ્તામાં આપવા માટે બેસ્ટ ઓપ્શન…

સૂકા નાસ્તા માં ઘણી વેરાયટી બનાવતા જ હોઇએ છે. આજે હું ખૂબ જ ટેસ્ટી એવા પાપડ પૌઆ ના ચેવડા ની રીત લાવી છું. ચા -...

સ્વાદિષ્ટ અને સરળતાથી બની જાય એવા ક્રિસ્પી પનીર વેજીટેબલ રોલ આજે જ નોંધી લો….

વરસાદ ની સીઝન માં ગરમાગરમ અને ટેસ્ટી નાસ્તો મળે તો મજા જ પડી જાય.. એમાં પણ કાંઈક નવી સ્વાદિષ્ટ વાનગી હોય તો મજા બમણી...

ટામેટાં પૌંઆનો સલાડ – આ સલાડ એકદમ લો કેલેરી ને ખાવામાં હેલ્ધી હોવાથી રોજ...

ટામેટાં પૌંઆનો સલાડ આપણે ઘણી બધી પ્રકાર ના સલાડ બનાવતા હોઈએ છે. અને આપણા ભોજન માં ચોક્કસ થી કોઈ પણ એક સલાડ રોજ લેવો જોઈએ...

મેથીના ગોટા – માત્ર થોડાં જ સમયમાં બની જતા આ સોફ્ટ ને સ્વાદિષ્ટ ગોટા...

મેથીના ગોટા આ સીઝન નો પહેલો વરસાદ આવી ગયો અને ચોમાસા નું આગમન થયું છે ત્યારે વરસાદ માં અચૂક થી યાદ આવતા મેથીના ગોટાની રેસિપી...

રોટી સેન્ડવીચ – બ્રેડને બદલે રોટીમાંથી બનતી આ સેન્ડવીચ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય...

રોટી સેન્ડવીચ જે લોકો બ્રેડ નથી ખાતા કે ઓછી ભાવતી હોય એ લોકો માટે કંઈક નવું, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી રોટી સેન્ડવીચ ની...

બોમ્બે મસાલા ટોસ્ટ – બોમ્બે ચોપાટીની ફેમસ વાનગી બનાવો હવે તમારા ઘરે…

બોમ્બે મસાલા ટોસ્ટ મુંબઇ જેમ એના ગ્લેમર અને ફેશન માટે બહુ જ પ્રખ્યાત છે એ એજ રીતે એના સ્ટ્રીટ-ફૂડ માટે પણ એટલું જ જાણીતું છે....

દૂધી ના કોફતા – રોજ એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છો તો હવે...

દૂધીના કોફતા દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય...

આયર્ન અને પ્રોટીનથી ભરપુર એવું ચણાનું પાણી અથવા સૂપ આજે જ નોંધી લો ને...

 ચણાનું વઘારેલું પાણી અથવા સૂપ શું તમે દેશી ચણને બાફીને વધેલું પાણી ફેંકી દો છો??? તમને ખબર છે કે આ પાણી કેટલું ગુણકારી છે. જે દેખાવ...

ગ્રીન મસાલા છોલે અને ભટુરે – આજે બનાવો પંજાબની ફેમસ ડીશ તમારા ઘરે….

ગ્રીન મસાલા છોલે અને ભટુરે  પંજાબી છોલે અને ભટુરે બધા બનાવતા જ હોય છે. જો તમે છોલે ના એક જ સ્વાદ થી કંટાળ્યા હોય કે...

આમચૂર પાવડર – કેરીની સીઝન પૂરી થાય એ પહેલા બનાવીને રાખી લો આખું વર્ષ...

આમચૂર પાવડર ઉનાળામાં મળતી કેરીમાંથી આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઇએ છે. જેમાં કાચી કેરીનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં કરીએ છીએ. કાચી કેરીમાંથી વિવિધ પ્રકારના અથાણાં ,...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!