બોલિંગ કોચ ની કારકિર્દી શરુ કરતા પહેલા, ઝહિર ખાન ‘ચક દે ગર્લ’ સાગરિકા સાથે ન્યુયોર્ક માં દેખાયો..જુઓ ફોટોસ

મગળવારે રાત્રે ઝહિર ખાન ને BCCI એ મેઈલ કરી ઓફિશિયલી ભારતીય બોલિંગ કોચ માટે નિમણૂક આકરી હતી. હજુ, પોતે આ કરિયર ની શરૂઆત કરે તે પહેલા કરે તે પહેલા ચક દે ઇન્ડિયા’ ફેમ બોલિવુડ અભિનેત્રી સાગરિકા ઘોટગે સાથે ન્યુયોર્ક માં દેખાયો હતો.. સાગરિકાએ ઇન્સ્ટાગ્રામમાં ઝહીર ખાન સાથે ત્યાંથી અમુક ફોટો શેર કર્યા હતા. સાગરિકા બોલ્ડનેસના મામલામાં બોલિવૂડ અભિનેત્રીઓને હંફાવે તેવી છે. જોઇ લો સાગરિકાની કેટલીક સુંદર તસવીરો.

ન્યુયોર્ક સીટી ફેમસ સેન્ટ્રલ પાર્ક પાસે તેની જૂની સહેલીઓ સાથે સાગરિકા :

ન્યુયોર્ક પાસેના એક પાર્ક માં બોટિંગ વખતે અમુક મિત્રો સાથે :

બીચીસ ઓફ કેરીબીયન :

કારમાં સેલ્ફી વિથ ઝાહિર :

હળવી ક્ષણો માં સાગરિકા 

ટીપ્પણી