આ છે વિશ્વની ટોચની 5 સુંદર સ્ત્રીઓ, જેને જોવા માટે લોકો તલપાપડ થઇ ઉઠે છે….

સમગ્ર વિશ્વમાં સુંદર સ્ત્રીઓ છે કેટલીક સ્ત્રીઓને સુંદરતા કુદરતની દેન છે. તો ઘણી સ્ત્રીઓ સર્જરી કરીને સુંદર બની છે.
કોઇકનો ચહેરો સુંદર છે તો કોઇકનું ફીગર આકર્ષીત કરે છે. તાજેતરમાં વિશ્વમાં સૌથી સુંદર સ્ત્રીઓની યાદી પ્રકાશિત
કરવામાં આવી છે.

૧. એલેકઝાન્ડ્રા ડાર્ડિરો

એલેક્ઝાન્ડ્રા એક પ્રખ્યાત અભિનેત્રી છે. 31 વર્ષીય એલેક્ઝાન્ડ્રા ન્યૂ યોર્કની રહેવાસી છે તેમની આંખો દરેકને આકર્ષે છે
એલેકઝાન્ડ્રાએ 20 ફિલ્મોમાં કામ કર્યું છે.

૨. મોના અબુ હેમઝ

મોના અબુ હેમઝ, 45 વર્ષનીં સ્ત્રી છે. વિશ્વમાં સૌથી સુંદર મુસ્લિમ મહિલાઓમાંની એક છે. તે એક ટીવી શોથી ખૂબ
લોકપ્રિય થઇ.

૩. ડાકોટા જોન્સન

ડાકોટા જોહ્નસન એક મોડેલ અને અભિનેત્રી છે. તેણે 23 ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તે અનેક ટીવી શોમાં પણ
નજ઼ર આવી છે.

૪. જિમ અહ

 

જિમ અહ ૨૫ વર્ષીય મહીલા છે. અને જિમ નાનાનાં નામથી પણ ફેમસ છે. એક્ટર સાથે સિંગર પણ છે. ૨૦૧૧માં જિમે
પોતાનુ કરિયર શરૂ કર્યુ હતુ.

૫. લિસા સોબેરાનો

લિસા સોબેરાનો તેના સૌંદર્ય માટે પ્રખ્યાત છે કેલિફોર્નિયામાં જન્મેલી લિસા અમેરિકન મોડલ અને અભિનેત્રી છે. તેણે ઘણા ટીવી શોઝ અને ફિલ્મોમાં કામ કર્યું છે

લેખન સંકલન : દીપેન પટેલ

મિત્રો શેર કરો આ રસપ્રદ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી