જુઓ આ સાથી વધુ ફેમસ થયેલા ફોટોગ્રાફ્સ, સાથે સાથે એ કેવી રીતે લેવાયા છે એ પણ

 

કહેવાય છે કે જે હોય છે તે દેખાતું નથી અને જે દેખાય છે તે હોતું નથી. અને તે ઘણા બધા અંશે સત્ય પણ છે. માણસની આંખો હંમેશા સત્ય તેમજ વાસ્તવિકતા જોઈ નથી શકતી. આ ફોટોગ્રાફ્સનું પણ કંઈક એવું જ છે.

 

 

સોશિયલ મિડિયા પર આપણે સ્ક્રોલ કરતાં કરતાં ઘણી બધી વસ્તુઓ જોતાં હોઈએ છીએ. કેટલીક વિડિયો જોઈને આપણે હસી હસીને બેવડ વળી જઈએ છીએ તો કેટલાક ફોટોગ્રાફ્સ જોઈને આપણી આંખો પહોળી થઈ જાય છે. જેમકે નાના બાળકોની સુંદર છવીઓ,  પ્રેમમાં ડૂબેલા કપલ્સની છવીઓ, પ્રેગ્નન્ટ સ્ત્રીઓની સુંદર છવીઓ વિગેરે વિગેરે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવા ચકિત કરી નાખતા ફોટોગ્રાફ્સ ખરેખર કેવી રીતે લેવામાં આવ્યા હશે ? તેની પાછળની વાસ્તવિકતા શું હશે ?

બ્રાઝીલના વેડિંગ ફોટોગ્રાફર, ગિલ્મર સિલ્વાએ સુંદર ફોટોગ્રાફ્સ પાછળની વાસ્તવિકતા બધા સામે છતી કરી છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

રસપ્રદ અને અવનવું જાણવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”

 

 

ટીપ્પણી