Wish your Dad on Father’s day!

fathersday1

મિત્રો!

આમ તો ભારતની સંસ્કૃતિ માં દરેક દિવસ આપણે માતા-પિતા ને વંદન કરવાની પરંપરા છે પણ કદાચાપણે એ કરતા નથી, ખરું ને?

તો આજે, ફાધર્સ ડે નિમિત્તે, હું તમને સૌને એક સરસ માર્ગ આપવા માંગુ છું!

જો તમે તમારા પિતા ને શ્રેષ્ઠ માંગતા હો તો નીચે મુજબ કરી આ ગોલ્ડમેડલ થી તમારા પિતાને “થેન્ક યુ” કહો! –

૧) તમારા પિતા જો ફેસબૂક પર હોય તો એમને આ ફોટા માં “ટેગ” કરો
૨) ફેસબૂક પર તે હોય તો આ ફોટા ના કોમેન્ટ સેક્શન માં સૌથી પહેલા તેમને ટેગ કરો અને પછી તેમને “ફાધર્સ ડે” નિમિત્તે વિશ કરો, “થેન્ક યુ” કહો!
૩) જો તે ફેસબૂક પર ન હોય તેમ છતા તમે તેમને કોમેન્ટમાં ખરા હૃદયપૂર્વક વિશ તો કરી જ શકો છો, ખરું ને?
૪) કદાચ જો તે આ દુનિયામાં હવે શરીર સ્વરૂપે ના હોય તો એમનો કોઇ ભાવવાહી પ્રસંગ જરૂર કોમેન્ટમાં શેર કરશો! – ફક્ત તમારા પિતા પ્રત્યે ના કૃતજ્ઞ ભાવથી નહિં પરંતુ અમને સૌને પણ શ્રેષ્ઠ પિતા બનવાની પ્રેરણા મળે તે માટે.

Wishing you all Happy Father’s day!

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!