મિરીકલ જ્યુસ, ABCD જ્યુસ.. શિયાળામાં જરૂર પીવો.. અને દરેક સભ્યોને પીવડાવો..

Hi Friends !!

આજકાલ cancer ખુબ ઝડપ થી વધતી બીમારી છે અને ઘણા બધા ને થવા લાગ્યું છે. આજે હું તમારી સાથે એક MIRACLE Juice ની recipe share કરું છું. જે cancer માં ખુબ અસરકારક છે.

આ drink cancer ના cells નો growth અટકાવે chhe અને ફેલાતુ અટકાવે છે
CANCER હોય તો તો 3 મહિના સુધી દરરોજ પીવા થી ફાયદો જણાશે.

Miracle juice ની શોધ એક chinese herbalist એ કરી હતી, સૌથી પહેલો ફાયદો એક વ્યક્તિ ને lung cancer માં જોવા મળેલો પણ બધા જ પ્રકાર ના CANCER માં મદદ કરે છે.

Please દરેક ને વિનતી કે તમારા જાણીતા દરેક સાથે Share કરજો , Facebook પર, Phone, Whats up, Email…તમે જે પણ use કરતા હોવ એ માધ્યમ થી share કરજો.

MIRACLE Juice is easy to make

સામગ્રી :
======

એક સફરજન
એક બીટ
એક ગાજર

આ ABC juice થી પણ ઓળખાય છે :
A – Apple
B – Beetroot
C – Carrot

રીત :
=====

બધું ધોઈ ટુકડા કરી mixer માં કે juicer માં juice બનાવી અને તરત જ પી જવું. આ juice બનાવી ને રાખી ના મુકસો, એ તરત જ પી જવુ.

એનું કોઈ strict માપ નથી, તમારા taste મુજબ કોઈ પણ સામગ્રી વધારે પણ લઇ શકો અથવા લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો

Miracle juice આપણા બધાના રોજીંદા જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓ માં ખુબ ઉપયોગી છે. હું, ચોક્કસ માનું છું કે નીચે માંથી એક વાત તો તમને લાગુ પડતી જ હશે ! આ જ્યુસના ફાયદો :

1) Cancer ના cells ને વધતાં અટકાવે છે અને ફેલાતું અટકાવે છે
2) લીવર, kidney અને સ્વાદુપીડ ની બીમારી માં પણ ખુબ ઉપયોગી છે
3) ફેફસા મજબુત કરે છે , heart attack અટકાવે છે અને high blood pressure માં પણ ઉપયોગી છે
4) આપણી immune sysytem મજબુત કરે છે
5) આંખો નું તેજ વધારે છે , આંખો લાલ થવી કે લાય બળવી જેવા problem દૂર કરે છે
6) muscle pain માં રાહત કરે છે
7) bowl movement સુધારે છે , constipation દૂર કરે છે જેને કારણે તમારી સ્કીન ને ફાયદો થાય છે અને સ્કીન glow કરે છે
8) અપચા ને કારણે થતા પ્રોબ્લેમ દુર કરે છે , throat infection માં પણ કામ કરે છે
9) ખીલ અને ખીલ ને લાગતા પ્રોબ્લેમ્સ દૂર કરે છે
10) શરદી અને બીજી એલર્જી માં મદદ કરે છે

આ juice ની કોઈ side effect નથી, highly nutritious અને easily પચી જાય છે, જો વજન ઉતરવા માંગતા હોવ તો પણ ખુબ ઉપયોગી છે. 2 week માં જ તમારી immune system માં સુધારો જણાશે।

દોસ્તો, તમારા કોઈ family કે friends ગુજરાતી ના વાંચી શકતા હોય તો નીચે English translation કરું છું

અમે ઇચ્છીએ કે આવી ઉપયોગી માહિતી MAXIMUM લોકો સુધી પહોંચે so આવા સારા કામમાં મદદ કરો અને જરૂર થી share કરો.

તમારી હિતેરછુ – રીન્કુ પટેલ (લંડન)

દરરોજ અવનવી વાનગી અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી