પત્નીની પતિને ફરિયાદ…..

2361_joke-1

 

 

એક દિવસ પતિ ઘરે આવતા જ પત્નીએ તેને કંટાળીને ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું..

તેણે પતિને કહ્યું- મને કોઇ પ્રેમ નથી કરતું…મારું કોઇ ધ્યાન નથી રાખતું. મને આખી દુનિયા નફરત કરે છે.!!

પતિએ ટીવી જોતાં જોતાં સામાન્ય અવાજે કહ્યું, ” ડિયર એવું કંઇ નથી. તુ એટલી ફેમસ નથી કે આખી દુનિયા તને નફરત કરે. ઘણા લોકો તો તને ઓળખતા પણ નથી!!

 

ટીપ્પણી