તમે રતાળુ માંથી કયી કયી વાનગી બનાવો છો

Ratalu'

રતાળુ – Purple Yam !!

ઇન્ડિયા ની બહાર રતાળુ – Purple Yam થી વધુ ઓળખાય છે. રતાળુ ના purple colourને કારણેએ સિવાય પણ બીજું એક પ્રખ્યાત નામ છે Ube , Philipines માં રતાળુ Ube થી ઓળખાય છે

રતાળુ – યાદ કરતા ની સાથે કયી વાનગી તમને યાદ આવે? ઊંધિયું – અથવા રતાળુ પુરી ( રતાળુ ના ભજીયા ) બરાબર ને ? અથવા મારી જેમ કેટલી ગૃહિણીઓ રતાળુ નું શાક કે કોઇ વાર રતાળુ તળી ને ચિપ્સ પણ બનાવતા હશે. પણ તમે જાણો છો જુદા જુદા દેશો માં રતાળુ માંથી ઘણી બધી જુદી જુદી dishes બનાવવામાં આવે છે, જેમ કે icecream, cake, રતાળુ ની વેફર, macaroon ( macaroons એક પ્રકાર ની નાની ગોળ cake હોય છે) And few more desert.

રતાળુ મારું તો પ્રિય vegetable છે અને તમે ના ચાખ્યું હોય તો બનાવી જોજો, i am sure you will be a huge fan just like me !

તમે રતાળુ માંથી કયી કયી વાનગી બનાવો છો એ comment માં જરૂર share કરજો !

રસોઈની રાણી : રીન્કુ પટેલ (લંડન)

ટીપ્પણી