What is the average of WIFE?

images (4)

બેંકની પરીક્ષામાં પૂછાયેલ આ પ્રશ્ન નો જવાબ ૧ મિનિટમાં આપો!.
.
.
.
.
.
.
.
.
.

સાચો જવાબ – ૧૦.૭૫
.
.
.
.

સરળને ઝડપી રસ્તો ઃ
=========
A = ૧
B = ૨
.
.
Z = ૨૬

પણ, આ બધાને યાદ રાખવા અઘરા છે જો ૧ મિનિટ માં જવાબ આપવાનો હોય તો!

ટ્રીક
===
ફક્ત યાદ રાખોઃ E J O T Y – ૫ ૧૦ ૧૫ ૨૦ ૨૫

બાકીના આપમેળે ફટાફટ આવડી જશે!

માટે,
W = ૨૩
I = ૯
F = ૬
E = ૫

ટોટલ = ૪૩
એવરેજ = ૪૩/૪ = ૧૦.૭૫

છે ને સરળ?

સૌજન્યઃ પોઝીટીવ એકેડમી (રાજકોટ, જામનગર, જૂનાગઢ)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block