WATER ની ફોર્મ્યુલા !

Gujarati Jokes 338એકવાર આપણા બાપુએ એમના દિકરા, જેંતીને સાયન્સના ક્લાસમાં ભણવા મેલ્યો..!!

ટીચર (ક્લાસમાં) :- મગન, WATER ની ફોર્મ્યુલા જણાવો..!!

હવે.. જેંતીતો આપણો ખાંટું ..!!

જેંતી (જવાબમાં) :- H2O + MGCL2 + CASO4 + ALCL3 + NA(OH) + KOH + HNO3 + H2SO4 +HCL + CO2..!!

ટીચર (ગુસ્સામાં) :- ડોબા, મેં તને પાણીની ફોર્મ્યુલા પૂછી ..!! આ શું છે ..??

જેંતી (જવાબમાં) :- બેન, આ અમારું મ્યુનિસિપાલ્ટીનું પાણી છે..!!  😆

ટીપ્પણી