આને કેવાય, “જલ્સા કરોને જેંતીલાલ”

- Advertisement -

clipart-cartoon-design-15મુંબઈમાં એક હોસ્પીટલમાં એક વ્યક્તિ મરણ પથારીએ પડ્યો હતો. બાજુમાં તેની પત્ની, બે દીકરાઓ, એક દીકરી અને નર્સ ઉભા હતા.

તે તેના છેલ્લા શ્વાસે, મોટા દીકરાને કહે, અમિત! “તું  બોરીવલી વાળા બંગલા સંભાળજે.”

વ્હાલી વૈશાલી, “તું જુહુના ૮ બંગલાનું ધ્યાન રાખજે.”

પ્રતિક, તું મારો સૌથી લાડલો અને નાનો દીકરો છો.  હું ચાહું છું કે તારું ભવિષ્ય એકદમ ઉજળું રહે એટલે તારે નરીમાન પોઈન્ટના સિલ્વર ટાવરની ૨૦ ઓફિસનું ધ્યાન રાખવાનું છે.

વ્હાલી, કવિતા!  હું તને આપણી બિલ્ડીંગના “લોખંડવાલા કોમ્પ્લેક્ષ” ના અગિયાર ફ્લેટ સોપું છું.

બાજુમાં ઉભેલી નર્સ આ જોઇને એકદમ ગળગળી થઇ ગઈ અને પત્નીને બોલી, “તમારો પતિ કેટલો ધનવાન છે. તેણે કમાયેલી બધી જ પ્રોપર્ટી તમારા નામે કરી દીધી! તમે બધા કેટલા નસીબદાર છો!

પત્ની આશ્ચર્યથી બોલી,”ધનવાન? નસીબદાર? અને એ પણ અમે ?

આ તો તેનું રૂટીન છે. આ બધા તો તેના ગ્રાહકો છે. મારો પતિ એક મીલ્ક્મેન છે!

નર્સ બેભાન!

 

English Version :

 

A man who is dying in the hospital is surrounded his two sons, daughter and his wife and nurse.

Says to his eldest son

– To you, Peter, I leave the Beverly houses.

– To you, my dear daughter, I leave the apartments in the Los Angeles Plaza.

– To you, Charlie, being my youngest son with a large future, I leave the City Center offices.

– And you, my dear wife, the three residential buildings towers in downtown.

The nurse, impressed, tells his wife: Madam, your husband is very rich. He is bequeathing many properties! You all are so lucky!!

And the wife retorts:

Rich??? Lucky??? Those are his routes where he delivers milk !!!! He is a Milkman!!!

 

 

ટીપ્પણી