મજાનો જોક : બાપ બાપ હોતા હે, બેટા બેટા

- Advertisement -

eggએક મરઘીએ ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર વચ્ચે ઇંડુ આપ્યું.

.

.

.

.

.

.

.

 

બન્ને દેશ ઇંડુ લેવા માટે લડવા લાગ્યા.

.

.

છેવટે ફેસલો થયો જે દેશ સામેના દેશની સૌથી વધારે છોકરીઓને કિસ કરશે, ઇંડુ તેનું !

.

.

.

.

 

અહીંથી આપણે ધુંઆધાર ઇમરાન હાશમીને પાકિસ્તાન મોકલ્યો અને 20,000 છોકરીઓને એ ભાઈડો તો કિસ કરીને આવી ગયો!

 

.

 

.

 

.

 

પાકિસ્તાન વાળા એક્સાઇટેડ થઇને, “હવે આપણો વારો છે યારો, આપણે જ ફતેહ કરવાની છે”

 

.

 

.

 

.

 

ઇન્ડિયન : ચાલને યાર, ઇંડુ તું જ રાખી લે ને !

 

મોરલ :

બાપ બાપ હોતા હે, બેટા બેટા !!

ટીપ્પણી