પ્રેરણાનો સૂર્ય

71656_10151981222838865_1347536765_n

 

પ્રેરણાનો સૂર્ય !

=========

આ વૃદ્ધાનું નામ છે, “શીલા ઘોષ”

પશ્વિમ બંગાળના પાલીમાં રહેલા 83 વર્ષના આ માજી રોજના 140 માઇલનું અંતર કાપીને કોલકતા આવે છે અને પોતાના હાથથી બનાવેલ ફ્રાઇમ્સ વેંચીને પેટીયુ રળે છે. 5 વર્ષ પહેલા કેન્સરની બીમારીમાં એકના એક દિકરાના મૃત્યું બાદ ભીખ માંગીને બીજા પર ઓશીયાળા રહેવાના બદલે આ સ્વમાની વૃધ્ધા 83 વર્ષે હસતા હસતા ફ્રાઇમ્સ વેંચવાનું કામ કરે છે અને રોજના 400 રૂપિયા કમાય છે !

એને ફ્રાઇમ્સ બનાવતી વખતે નથી હાથ દુખતા, તળતી વખતે નથી આંખો બળતી કે મુસાફરીમાં નથી થાક લાગતો.

અને આપણને ????????????????

સાભાર : શૈલેશ સગપરીયા

 

ટીપ્પણી