Useful Cooking Tips (ઉપયોગી રસોઈ ટિપ્સ)

420705_102035076667610_19789757_n

 

ઉપયોગી રસોઈ ટિપ્સ :

============

• ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.

• પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.

• મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.

• ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.

• બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે.

 

મિત્રોમાં અચૂક શેર કરો !!

 

આપણું પેઈજ લાઈક કરો રસોઈની રાણી

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block