એક ભારત – નેક ભારત!

- Advertisement -

10496_688842627797229_1381648872_n

 

કાલે તેલંગાણા ને અલગ રાજ્ય તરીકે જાહેર કરવાની માંગણી સ્વીકારાઈ! – ભારતમાં એક નવું રાજ્ય ઊમેરાયું!

હવે ખાલિસ્તાન, વિદર્ભ, સૌરાષ્ટ્ર વગેરે જેવા પ્રદેશો પણ અલગ રાજ્ય થવાની માંગણી કરશે!

તો વળી તામિલનાડુ, કાશ્મીર અને ઉત્તર-પૂર્વના રાજ્યો તો અલગ દેશ તરીકે છૂટા પડવાની માંગણી કરશે!

શું ફક્ત મતો ના રાજકારણ માટે દેશના ભાગલા ઉપર ભાગલા પડાશે? – શું આ જ સરદાર પટેલનું સ્વપ્ન હતું જ્યારે તેમણે ૫૬૨ વિખંડિત પ્રદેશોમાં વહેંચાયેલા દેશને એક કર્યો હતો?

એક એ સરદાર હતા અને એક આજના સરદાર છે!

આવો, ભેગા મળીને નિર્ધાર કરીએ – કદાપિ દેશને અલગ અલગ નાના રાજ્યોમાં વિખંડિત કરતી વિચારધારાનો સાથ નહીં આપીએ!

એક ભારત – નેક ભારત!

 

Join us: જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી