ટ્વિસ્ટ ખજૂર શેક- બનાવો, પીવો અને બધાને પીવડાવો.. શેર કરો તેની રીત…

ટ્વિસ્ટ ખજૂર શેક (Twist Khajur Shake)

સામગ્રી :

૧/૩ કપ કાળી ખજૂર સમારેલી,
૧ ઑરેન્જની છાલ ખમણેલી,
૧/૪ કપ ઑરેન્જનો જૂસ,
પાંચ સ્કૂપ વૅનિલા ફ્રોઝન,
યોગર્ટ (દહીં),
બરફ,
વિપ્ડ ક્રીમ ટૉપિંગ્સ,

રીત :

એક મિક્સર જારમાં ઉપરની વિપ્ડ ક્રીમ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી એને બ્લેન્ડ કરી લેવી. આ શેકને ગ્લાસમાં નાખી વિપ્ડ ક્રીમથી ઑરેન્જની છાલ ગાર્નિશ કરી ઠંડું સર્વ કરવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

શેર કરો અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી