Top 10 gujarati businessmen

why-gujarat

 

ગુજરાતીઓ ની ઓળખ ફક્ત ભારત જ નહીં આખા વિશ્વમાં બિઝનેસમેન તરીકે ની છે.

તો ચાલો સમગ્ર વિશ્વમાં ભારત અને ગુજરાત નો ડંકો વગાડનાર હાલના પ્રથમ ૧૦ ગુજરાતી બિઝનેસમેન કોણ એ તે જાણીએ –

૧) મુકેશ અંબાણીઃ ૨૧ બિલિયન ડોલર
૨) દિલીપ સંઘવી – ૯.૬ બિલિયન ડોલર
૩) અનિલ અંબાણી – ૬ બિલિયન ડોલર
૪) ઊદય કોટક – ૪.૪ બિલિયન ડોલર
૫) ગૌતમ અદાણી – ૩.૧ બિલિયન ડોલર
૬) પંકજ પટેલ – ૨.૪ બિલિયન ડોલર
૭) ભરત દેસાઈ – ૨ બિલિયન ડોલર
૮) રમેશ વાધવાની – ૧.૯ બિલિયન ડોલર
૯) સુધીર મહેતા – ૧.૫૬ બિલિયન ડોલર
૧૦) સમીર મહેતા – ૧.૫ બિલિયન ડોલર

ભૂલેચૂકે તમારુ નામ લખવાનું રહી ગયું હોય તો કૃપા કરી જણાવશો ઃ)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!