ટૂથપેસ્ટના ઉપયોગથી માત્ર 5 મિનીટમાં હટાવો શરીર પરના અણગમતા વાળ…

ચહેરા પર જો બિનજરૂરી વાળ હોય, તો તે આપણી સુંદરતા બગાડી દે છે. ચહેરા પર વાળ હોર્મોનના બદલાવને કારણે આવે છે અને તે 12થી 20 વર્ષની ઊંમરની વચ્ચે સૌથી વધુ આવે છે. પરંતુ આ વાળને દૂર કરવા માટે તમારે માર્કેટમાંથી કોઈ બ્યુટી પોડક્ટ ખરીદવાની જરૂર નથી. બિનજરૂરી વાળને દૂર કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ટૂથપેસ્ટ દાંતોની સલામતી ઉપરાંત સૌંદર્ય ઉપચારો માટે પણ કામમાં આવે છે. તેનાથી શરીર પરના કોઈ પણ જગ્યાના વાળ આસાનીથી હટાવી શકાય છે. ઘરમાં રહેલા આ સરળ અને આસાન રીતથી તમે અણગમતા વાળને દૂર કરી શકશો. જાણો આ ઘરેલુ રીત…

તમે એક નાના બાઉલમાં પાણી લો, તેમાં પીલ ઓફ માસ્ક અને ટૂથપેસ્ટને સારી રીતે મિક્સ કરી લો. હવે આ પેસ્ટે જ્યાં વાળ કાઢવાના હોય તે જગ્યા પર લગાવીને છોડી દો. જ્યારે આ પેસ્ટ બરાબર સુકાઈ જાય, એટલે તેને હળવા ગરમ પાણીથી ધોઈ લો.

વાળ દૂર કરવા ટૂથપેસ્ટ, લીંબુ અથવા મીઠાનું મિશ્રણ તૈયાર કરવું પડશે. આ પેસ્ટને રાત્રે ઊંઘતા પહેલા જ્યાં વાળ કાઢવાના હોય તે જગ્યા પર લગાવીને માલિશ કરો. જ્યાંરે તે સ્કીન પર સારી રીતે સૂકાઈ જાય તો ચહેરાને હળવા ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી તમારા અણગમતા વાળ દૂર થઈ જશે અને ચહેરા પર ચમક આવશે.

સૌથી પહેલા ટૂથપેસ્ટ અને બેકિંગ સોડાને એક સાથે બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો. આવું કરતા સમયે પેસ્ટમાં થોડુ હળવુ ગરમ પાણી નાખો. આ મિશ્રણને સતત હલાવતા રહો, જ્યાં સુધી તે બરાબર મિક્સ ન થઈ જાય. આ પેસ્ટને એ જગ્યા પર લગાવો, જ્યાં તમે અણગમતા વાળ હટાવવા માંગો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી