Toor daal Fry (તૂર દાલ ફ્રાય)

995956_10202024145032027_1665347462_n

 

જાણો અને માણો એકદમ ચટાકેદાર, “તૂર દાલ ફ્રાય” :

=============================

સામગ્રી :

 

તૂર દાલ , બાફેલી – 1 / 2 કપ

ટમેટો , ઝીણા કટ કરેલ – 1 નંગ

ઓઈલ – 2 ટે .સ્પૂન

જીરું – 1 ટી .સ્પૂન

હિંગ – 1 /2 ટી .સ્પૂન

તજ – 1 નાનો ટુકડો

મરી , આખા – 4

લવિંગ – 3

ઈલાયચી , આખી – 1

તેજ પત્તા – 1

સુકા લાલ મરચા – 2

મીઠો લીમડો – 3

લસણ ની પેસ્ટ – 1 ટી .સ્પૂન

આદુ ની પેસ્ટ – 1 /2 ટી .સ્પૂન

હલ્દી પાવડર – 1 / 2 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાવડર – 1 /2 ટી .સ્પૂન

ગરમ મસાલા – 1 / 2 ટી .સ્પૂન

કોથમીર – 1 ટે .સ્પૂન

પાણી જરૂર મુજબ

 

રીત :

એક પેન મોઈલ ગરમ કરો, જીરું, તજ, મરી, લવિંગ, ઈલાયચી, તેજ પત્તા, સુકા લાલ મરચા, લીમડો, હિંગ નાખી હલાવી લો. લસણ ની પેસ્ટ, આદુની પેસ્ટ નાખી સાતડો, ટમેટો સાતડો 2-3 મિનીટ. બાફેલી દાલ મિક્ષ કરો , જરૂર હોય એટલું પાણી મિક્ષ કરો, મીઠું, લાલ મરચું, ગરમ મસાલા, હલ્દી નાખી 5 -6 મિનીટ કૂક કરો. કોથમીર મિક્ષ કરી ગરમા ગરમ સ્વાદ માણો રોટી અથવા રાઈસ સાથે.

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block