ટોસ્ટ સેન્ડવીચ (Jain special)

હવે જૈનો પણ બનાવો સુપર Tasty toast sandwich (Jain special)

સામગી઼ :-

૧) ૧.૫ નંગ કાચા કેળા (મીડીયમ સાઈઝ)
૨) ૧ મોટુ નંગ કેપસીકમ
૩) ૧.૫ નંગ ટામેટુ (મીડીયમ સાઈઝ)
૪) ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
૫) ૨-૩ ચમચી લાલ મરચુ પાવડર (તીખુ જોવે તેમ Adjust કરી શકાય છે)
૬) ૧ ટેબલ spoon તેલ
૭) મીઠુ સવાદ અનુસાર
૮) માખણ
૯) કોથમરી ની ચટણી

સવીૅગ માટે:-

ટામેટો કેચઅપ અને સેવ

રીત:

૧) કાચા કેળા ને બાફી લો કૂકર મા.
૨) પછી કેળા,કેપસીકમ અને ટામેટાના ઝીણા ટુકડા કરી લો.
૩) પછી પેનમા તેલ મૂકી ઝીણા સમારેલા શાક,ગરમ મસાલો,મીઠુ,લાલ મરચુ નાખીને મીકસ કરી લો. Stuffing રેડી.
૪) Stuffing ઠંડુ થાય અૅટલે બે઼ડ પર માખણ અને ચટણી લગાડી Stuffing ભરી ટોસટ કરો.
૫) કેચઅપ અને સેવ સાથે સવઁ કરો.

અમીૃતા ગિરીશ શાહ (મુંબઇ)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી તે અચૂક કહેજો !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!