ટાઇટેનિક મુવી તો ઘણી વાર જોયું હશે પણ શું તમે એ જહાજની હકીકત જાણો છો…

જેમ્સ કેમરૂનની માસ્ટર પીસ એવી ટાઇટેનિક ફિલ્મની વાર્તા કરૂણ હતી.

ટાઈટેનિકનું હુલામણું નામ હતું ક્યારેય ડૂબે નહીં તેવું જહાજ. 12મી એપ્રિલ 1912ના રોજ 1500થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ખોયો હતો. આજે એક સદી બાદ આપણે જોઈશું કે તે કાળા દિવસે બધું કેવું દેખાતું હતું. ટાઇટેનિક વિશ્વનું સૌથી વિશાળ પેસેન્જર જહાજ હતું, તે 882 ફૂટની લંબાઈ ધરાવતું હતું. આ જહાજને ચલાવવા માટે 600 ટન કોલસાને બાળવા માટે 176 લોકોની મહેનત લાગતી હતી. દર 24 કલાકે સેંકડો ટન રાખને સમુદ્રમાં પધરાવી દેવામાં આવતી હતી.

14 એપ્રિલ, 1912ની રાત્રીના 11.40 કલાકે હીમ શીલા દેખાઈ, અને ફ્રેડ્રિક ફ્લિટે બૂમો પાડીઃ “હિમ શીલા ! ત્યાં સામે જ હિમશીલા છે !” અને ટાઇટેનિકના મુસાફરો માટે જગત હતું નહોતું થઈ ગયું.

1. તેના નિર્માણ વખતે તે કેવું લાગી રહ્યું હતું.

2. જ્યારે તેને તરતુ મુકવામાં આવ્યું તે ક્ષણ.

3. દરિયાઈ સફરના પ્રયોગ વખતે

4. ટાઇટેનિકની બહેન ગણાતું RMS ઓલિમ્પિક તે તેજ દિવસે ઇંગ્લેન્ડ માટે રવાના થયું હતું.

5. લોકોના જીવ લેનારી હિમશીલા

6. પ્રથમ તસવિર છે વાયરલેસ ઓપરેટરની, વચ્ચે કેપ્ટનની તસ્વીર છે અને અન્ય તસ્વીર લાઇફ બોટની છે.

7. કાર્ફેથિયા જહાજ તરફ જતી છેલ્લી લાઇફબોટ

8. કાર્ફેથિયા જતી લાઇફબોટો

9. જ્યારે તેમણે લાઇફબોટોને કાર્પેથિયા પર ખેંચી તે ક્ષણ

10. બચીજનાર મુસાફરો કાર્પેથિયા પહોંચ્યા તે ક્ષણ

11. બચીજનાર લોકોની રાહ જોતાં કાર્પેથિયાના મુસાફરો


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક નવીન અને રોચક વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી