ટીંડોળાનુ ઈન્સ્ટન્ટ અથાણું :

સામગ્રી :

1 કપ જીણા સમારેલા ટીંડોળા
4સ્પૂન તેલ
1/4સ્પૂન હીંગ
અથાણા નો મસાલો (જરૂર મુજબ )
1 સ્પૂન ધાણાજીરું પાવડર
મીઠુ જરૂર મુજબ

રીત :

ટીંડોળા મા તેલ ,મીઠુ ,હીંગ, અથાણાનો મસાલો, ધાણાજીરું પાવડર મિક્ષ કરવું.

મિક્ષ કર્યા ના 1 કલાક રેસ્ટ આપ્યા બાદ ઉપયોગ મા લેવુ.
1વીક સુધી ફ્રીજ મા સ્ટોર કરી શકાય.

નોંધ :

લિમ્બુ નો રસ પણ ઉમેરી શકાય.મીઠુ જરૂર લાગે તોજ ઉમેરવું.તેલ ઠંડુ જ મિક્ષ કરવું.

રસોઈની રાણી : નિધિ શુકલ (વલસાડ)

આપ સૌને મારી આ વાનગી કેવી લાગી કોમેન્ટ માં કહેજો !!

ટીપ્પણી