આ તો યાર ખરેખર ક્રાંતિ કેવાય

- Advertisement -

1510836_641813732527687_1343262305_n

 

આ તો યાર ખરેખર ક્રાંતિ કેવાય :

=====================

રાજકોટ જિલ્લાના સાંગણવા ગામની એક સરકારી શાળા દેશની સૌપ્રથમ બેગ-ફ્રી વાઈ-ફાઈ સ્કૂલ બની છે. આ સ્કૂલે વિદ્યાર્થીઓ પરથી સ્કૂલ બેગનો બોજો દૂર કરી દીધો છે. આ સ્કૂલ સંપૂર્ણપણે ડિજિટલ વાઈ-ફાઈ ટેક્નોલોજી સંચાલિત સ્કૂલ છે. જાતિના ભેદભાવ વગર તમામ ધર્મના વિદ્યાર્થીઓ ટેબલેટ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે છે.

આ એતિહાસિક પગલાને એક લાઈક આપી વધાવીએ !! અને વધુમાં વધુ શેર કરી લોકો સુધી લઇ જઈએ!

 

સાભાર : ચિત્રલેખા

ટીપ્પણી