WWE રેસલર ‘ધ રોક’ શું તમે જાણો છો તેની વૈભવી જીવનશૈલી વિષે???

હોલિવૂડના સૌથી જાણીતા એક્શન હીરો ડ્વેઈન જ્હોનસન ‘ધ રોક’ નામથી વધુ જાણે છે. WWEમાં ધ રોકના નામે જાણીતો બનેલો ડ્વેઈન રેસલિંગમાં હતો ત્યારે જ ઘણી એક્ટિંગની ઓફર્સ મળવા લાગી હતી. તાજેતરમાં વિશ્વની સૌથી જાણીતી મેગેઝિન ફોર્બ્સે તેને સૌથી અમીર એક્ટર્સની યાદીમાં પ્રથમ ક્રમે રાખ્યો હતો. કમાણી મામલે હોલીવૂડના ઘણા એક્ટર્સને પાછળ છોડનાર રોક ઘણી જ વૈભવી લાઈફસ્ટાઈલ સાથે જીવે છે.

400 કરોડથી વધુ કમાણી કરે છે ધ રોક…

ધ રોકની વાર્ષિક કમાણી 400 કરોડથી વધુ હોવાનો ફોર્બ્સ મેગેઝિને દાવો કર્યો છે.

ધ રોકે કમાણી મામલે જૈકી ચેન અને બ્રેડ પિટ જેવા હોલીવૂડ એક્ટર્સને પણ પાછળ રાખી દીધા છે.
ડ્વેનની શાહી સવારી છે તેનું પ્રાઈવેટ બિઝનેસ જેટ ગલ્ફસ્ટ્રીમ જી650. તે પોતાના પરિવાર સાથે આ જેટમાં જ મુસાફરી કરે છે. આ જેટની માર્કેટ પ્રાઈઝ 435 કરોડ રૂપિયા છે.

 

ધ રોક પોતાની પત્નીની મદદ થકી એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.
આ પ્રોડક્શન હાઉસ હેઠળ ઘણી સફળ ફિલ્મો અને ટીવી શોનું નિર્માણ થયું છે.
ડ્વેન પાસે ફ્લોરિડામાં 10 ઘર છે અને આ તેણે છેલ્લા 10 વર્ષોમાં જ ખરીદ્યા છે. તેના ફ્લોરિડામાં

WWE પહેલા ધ રોક ફૂટબોલ પ્લેયર હતો અને પછી તે રેસલર બન્યો. રેસલર બન્યા પછી જ તેને ફિલ્મોની ઓફર મળી હતી

WWEમાં ધ રોકના નામે જાણીતો બનેલો ડ્વેનને રેસલિંગમાં હતો ત્યારે જ ઘણી એક્ટિંગની ઓફર્સ મળવા લાગી હતી.

તે પોતાના પરિવાર સાથે આ જેટમાં જ મુસાફરી કરે છે. આ જેટની માર્કેટ પ્રાઈઝ 435 કરોડ રૂપિયા છે.

ધ રોકના ફિલ્મ ફોલોઅર્સની સાથે WWE સમયના ફેન માટે તે એક કંપની સાથે મળી તેના નામના ફૂટવેર, બેગ અને કપડા લોન્ચ કરે છે.

ઘડિયાળનો શૌખીન ધ રોક સૌથી મોંઘી ઘડિયાળમાંથી એક એવી રોલેક્સ પહેરવાનું પસંદ કરે છે.

ધ રોક નાસ્તામાં કોડ ફિશ (માછલી) કાય છે, એક અહેવાલ અનુસાર આ માટે તે મહિને 1 લાખ રૂપિયા ખર્ચે છે. ડ્વેન મહિને લાખો રૂપિયા ફિટનેસ માટે ખર્ચ કરે છે.

2012માં ધ રોકે કેલિફોર્નિયમાં 6 રૂમવાળા ઘરને 33 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની પાસે વર્જિનીયામાં એક ફાર્મહાઉસ પણ છે

ડ્વેનની ફેવરેટ કાર ઈટાલિયન કંપનીની સુપર કાર પાગાની હ્યૂએરા છે, જેની કિંમત 6.7 કરોડ રૂપિયા છે. તેની પાસે લેમ્બોર્ગિની તથા ફેરારી જેવી મોંઘી કાર્સ પણ છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

વધુ ને વધુ લોકો સાથે શેર કરો અને તમારા મિત્રોને કહો લાઇક કરે અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block