“ઇન્સ્ટન્ટ સ્વીટ ઍન્ડ સ્પાઇસી ચીલી સૉસ” – બનાવો હવે ઘરે જ અને બહારથી લાવવાની જરૂરત નથી..

“ઇન્સ્ટન્ટ સ્વીટ ઍન્ડ સ્પાઇસી ચીલી સૉસ”

સામગ્રી:

500 ગ્રામ તાજા લાલ મરચા ,
300-350 ગ્રામ ખાંડ (જરૂર મુજબ),
મીઠુ,
3 મોટા લિમ્બુનો રસ,

રીત:

– સૌ પ્રથમ મરચાના બિયા કાઢી સમારી લેવા.


– પછી મિક્ષર જારમાં લઈ પીસી પેસ્ટ પેનમાં લેવી.


– તેમા ખાંડ ઉમેરી ગેસ ચાલુ કરી
ઉમેરી સતત હલાવ્યા કરવાનું.


– પછી મીઠું, લિમ્બુનો રસ ઉમેરી
ગેસ બંધ કરી દેવો.


– તો તૈયાર છે ઇન્સ્ટન્ટ સ્વીટ ઍન્ડ સ્પાઇસી ચીલી સૉસ.


– ફ્રીજમાં આખુ વર્ષ સાચવી શકાય છે.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીઓ જુઓ.

 

ટીપ્પણી