What, સની લિયોનએ સાઉથ આફ્રિકામાં કરી લીધા બીજા લગ્ન!

એક તરફ સની લિયોનની બાયોપિકને લઈને ચારોતરફ ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ તેનો પતિ ડેનિયલ વેબરએ મોટો ખુલાસો કર્યો છે. દરેક કદમ પર સનીનો સાથ આપનાર ડિનેયલએ જણાવ્યું કે, સાઉથ આફ્રિકમાં સનીએ નવો પતિ પસંદ કરી લીધો છે.

જો તમે એવું વિચારી રહ્યા હો કે, સની લિયોને દક્ષિણ આફ્રિકામાં બીજા લગ્ન કરી લીધા છે. તો તમને જણાવી દઈએ કે, અભિનેત્રી અસલમાં નહીં પણ પોતાની બાયોપિક માટે એક વ્યક્તિની પસંદ કરી છે જે તેના પતિનું કેરેક્ટર પ્લે કરશે.

જો કે, આ કારણોથી સની લિયોનના ફેન્સને ખરાબ લાગી શકે છે કેમ કે, પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હોવા છતાં જે રીતે ડેનિયલએ સનીનો સાથ આપ્યો છે, તેનાં માટે ડેનિયલની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફેન્સને એ વાતથી તકલીફ થઈ શકે છે. જ્યારે સની પોતાની બાયોપિકમાં જાતે પોતાનું કેરેક્ટર પ્લે કરશે, તો પછી તેમનો પતિ ડેનિયલ પણ આ ફિલ્મમાં પોતાની ભૂમિકા કેમ ન કરી શકે.

ડેનિયલ વેબરએ ના પાડી હોવા છતા સની લિયોનની બાયોપિકના મેકર્સે સની લિયોનના પતિના કેરેક્ટર માટે દક્ષિણ આફ્રિકી અભિનેતા માર્ક બનકરની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ સાઉથ આફ્રિકામાં કરવામાં આવશે. ડેનિયલ વેબરએ કહ્યું કે, તેમણે પોતાની પત્નીની બાયોપિકથી હાથ કેમ ખેંચી લીધા.

ડેનિયલ વેબરએ કહ્યું તે, શરૂઆતમાં તે સનીની બાયોપિકમાં અભિનય કરવાની તૈયારી દર્શાવી હતી. પછીથી તેમણે લાગ્યું કે એક્ટિંગની જગ્યાએ તેઓ એ કામ કરવા માંગે છે જે દરરોજ કરે છે. તેમણે કહ્યું તે, તેમણે વિચાર્યું કે 60-90 દિવસ સુધી શૂટિંગ માટે સમય નીકાળવો યોગ્ય નથી, કેમ કે, તેમણી પાસે બહુ બધુ કામ છે.

સની લિયોનની બાયોપિકનું નામ ‘કરનજીત કૌર-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન’ છે. સની લિયોનનું અસલી નામ કરનજીત કૌર છે. બોલિવૂડમાં કદન રાખતાની સાથે પહેલા તે એડલ્ટ ફિલ્મ કરતી હતી. તેમણી બાયોપિક જી5 ડિજીટલ ચેનલ પર જલ્દી રિલીઝ થશે. સનીની બાયોપિક સીરીઝમાં આવશે. મેકર્સે તેના બીજા હિસ્સાનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક બોલીવુડની જાણી અજાણી વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી