“સ્ટફડ આલુ મટર કચોરી”

“સ્ટફડ આલુ મટર કચોરી”

સામગ્રી-

બાફેલા બટાકા ૨૫૦ ,
લીલા વટાણા ૨૫૦,
આદુ મરચા લીલું લસણ વાટેલા,
મીઠું,
ચપટી ગરમ મસાલો,

રીત-

બાફેલા બટાકા મા મીઠું અને ૪ બે્ડ નો ભુકો નાંખી મીક્ષ કરો
૧ ચમચી ઘી મા જીરુ મુકી અધકચરા વાટેલા વટાણા આદુ મરચા લસણ નાખો મીઠું લીંબુ ૧/૨ ચમચી ખાંડ કોથમીર નાખો
૫ મિનીટ હલાવી ઠંડું પાડી બટાકા ની નાની કટોરી બનાવી પુરણ ભરી વાળી ગરમ તેલ મા તળી લીલી ચટની સાથે પીરસો..

રસોઈની રાણી – ક્રિષ્ના સોની (નડિયાદ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી