મમ્મી એ ના પાડેલી, બધા નો વિરોધ હતો છતાં આ દેખાવડી છોકરીએ મહેનત થી બનાવી કરોડો ની કંપની – Amazing Story

મહિલા ઓ પોતાના ડ્રેસ ને સારો લુક આપવા માટે ગાર્મેન્ટ્સઅંડર ખરીદતા હોય છે, ખાસ કરી ને બ્રા. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે જો અંડરગાર્મેન્ટ્સ મા કોઈ સમસ્યા હોય તો ગમે તેવો સારો ડ્રેસ કેમ ના પહેર્યો હોય તો પણ એમને અન્કોમ્ફોરટેબલ લાગશે. ઘણી વાર આપડા એવા અંડરગાર્મેન્ટ્સ ને લીધે આપડો બાહરી લુક પણ ખરાબ દેખાતો હોય છે. એટલા માટે આપડી બોડી ને ફીટ રહે તે પ્રકાર ના અંડરગાર્મેન્ટ્સ જ ખરીદવા જોઈયે.

 

પણ વાત એમ છે કે આજ યુવતીઓ અંડરગાર્મેન્ટ્સ ખરીદવા મા શરમ અને સંકોચ અનુભવે છે. ખાસ કરી ને જ્યારે પુરુષો દુકાનદાર હોય ત્યારે તો એટલી મુશ્કેલી ઉભી થાય છે કે વાત જ ના પૂછો. યુવતીઓ અંડરગાર્મેન્ટ્સ ને લઈ ને કોઈ પણ વાત પુરુષ દુકાનદાર સાથે કરી શકતી નથી. જેને લીધે તેને જેવા મળે તેવા અંડરગાર્મેન્ટ્સ ખીરીદી ને જલ્દી થી દુકાન ની બહાર જવાનું પસંદ કરે છે.

બીજી વાત કહીએ તો દુનિયા મા કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. સાથે જ એવું કામ નથી જે ફક્ત પુરુષો કરી શકે છે પણ મહિલાઓ ના કરી શકે .એક એવીજ યુવતી જેનું નામ રિયા છે તેમણે અંડરગાર્મેન્ટ્સ નો વેપાર શરુ કરી ને આ સાબિત કરી આપ્યું અને એક નવી મિસાલ ઉભી કરી. યુવતીઓ ઓ ની આવી સમસ્યા સમજી રિચા કરે ઓનલાઈન સાઈટ ઝિવામેની શરુઆત કરી હતી. જોકે જ્યારે આ આઈડિયા રિચાએ પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે સૌપ્રથમ તેની માતાએ જ વિરોધ કર્યો હતો.

માતાએ કહ્યું કે- શું મિત્રોને એમ કહીશ કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે…

રિચાનો જન્મ જમશેદપુરના એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો.રિચાએ જણાવ્યું કે, માતાએ તેને એમ જ પ્રશ્ન કર્યો કે- તે પોતાની મિત્રો એમ કઈ રીતે કહેશે કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે. રિચાએ જણાવ્યું કે – તેના પિતાને તો આ બિઝનેસ આઈડિયા જ સમજાયો નહોતો. ઘણા લોકો રિચાના બિઝનેસ આઈડિયા પર હસતા હતા.

રિચાએ 2011માં ઝિવામેના શરુઆત 35 લાખમાં કરી હતી. જેમાં મિત્રો અને પરિવારજનોની સેવિંગ્સને સાથે જોડી હતી. આ બિઝનેસના પ્રારંભમાં રિચાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. રિચાએ જણાવ્યું કે, ઓફિસ માટે લેંડલોર્ડ સાથે બિઝનેસ અંગે વાત કરતા પહેલા ચૂપ થઈ ગઈ હતી. પછી જણાવ્યું- ઓનલાઈન કપડા વેચી રહી છે.

આમ કહેવા પર તેને ઓફિસ માટે જગ્યા મળી. આવી જ સમસ્યા રિચાને પેમેન્ટ ગેટવે મેળવવા માટે થઈ હતી. દેશના દરેક વિસ્તારમાં ડિલવરી કરે છે અંડરગાર્મેન્ટ્સ…..રિચાની કંપનીની વેલ્યૂ આજે 270 કરોડ છે. ઝિવામેની રેવેન્યૂમાં દરવર્ષે 300 ટકાનો વઘારો થઈ રહ્યો છે. ઝિવામેના ઓનલાઈન લોન્જરી સ્ટોરમાં હાલ 5 હજાર લોન્જરી સ્ટાઈલ, 50 બ્રાન્ડ અને 100 સાઈઝ છે.

કંપની ટ્રાઈ એટ હોમ, ફિટ કંસલ્ટેંટ, વિશેષ પેકિંગ અને બેંગલુરૂમાં ફિટિંગ લોન્જ જેવી સર્વિસ આપે છે. કંપની ભારતના તમામ પિન કોડ પર ડિલિવરી કરે છે. રિચાની સફળતાને કારણે 2014માં ફોર્ચ્યૂન ઈન્ડિયાએ ‘અંડર 40’ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

અંડરગાર્મેન્ટ સાઈટનો આઈડિયા રિચાએ પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે સૌપ્રથમ તેની માતાએ જ વિરોધ કર્યો હતો.

મહિલાઓના અંડરગાર્મેન્ટ્સની શોપ પર પુરુષ વેપારી હોય ત્યારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેનો શોધ્યો ઉપાય

રિચાનો જન્મ જમશેદપુરના એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. રિચાએ જણાવ્યું કે, માતાએ તેને એમ જ પ્રશ્ન કર્યો કે- તે પોતાની મિત્રો એમ કઈ રીતે કહેશે કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે.

ઘણા લોકો રિચાના બિઝનેસ આઈડિયા પર હસતા હતા. રિચાએ જણાવ્યું કે તેના પિતાને તો આ બિઝનેસ આઈડિયા જ સમજાયો નહોતો.

રિચાએ 2011માં ઝિવામેની શરુઆત 35 લાખમાં કરી હતી. જેમાં મિત્રો અને પરિવારજનોની સેવિંગ્સને સાથે જોડી હતી. રિચાની કંપનીની વેલ્યૂ આજે 270 કરોડથી વધુ છે. ઝિવામેના ઓનલાઈન લોન્જરી સ્ટોરમાં હાલ 5 હજાર લોન્જરી સ્ટાઈલથી વધુ, 50 બ્રાન્ડ અને 100 સાઈઝ છે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર
સંકલન : દીપેન પટેલ

જો આપને આ સ્ટોરી પસંદ આવી હોય તો રીચા ને કોમેન્ટ માં રિચાને “Hats Off” આપજો !!

ટીપ્પણી