આજે જ ટ્રાય કરો આ ચમચી ટેસ્ટ અને જાણો તમે ના જાણેલી વાતો..

તમે હેલ્ધી છો કે નહિ, તમાર શરીરમાં કોઈ બીમારી છે કે નહિ તે ચકાસવું હોય તો તમારે વારંવાર ડોક્ટર પાસે જઈને ટેસ્ટ કરાવવાની જરૂર નથી. ન તો વારંવાર ટેસ્ટ માટે રૂપિયા ખર્ચવાની જરૂર છે. આ ટેસ્ટ તમે ઘરે બેસીને સાવ મફતમાં પણ કરી શકો છો. તમે હેલ્ધી છો કે નહિ તે જાણવા માટે તમારે સ્પૂન (ચમચી) ટેસ્ટ કરવાનો રહેશે. તો કેવી રીતે કરશો આ ટેસ્ટ તે જાણી લો.

આ ટેસ્ટને તમારે ખાલી પેટ કરવાનો હોય છે. અહી સુધી કે તમે પાણી પી નથી શકતા. હવે આ ટેસ્ટને કરવા માટે સૌ પહેલા એક સ્ટીલની ધોયેલી ચમચી લો. આ ચમચીની સંપૂર્ણ કિનારીને તમરા જીભ પર રગડો. તેને જીભથી એ રીતે ભીની કરી લો કે તમારી સ્લાઈવા તેમા સારી રીતે લાગી જાય. ચમચીના ભાગને તમારી જીભ પર રગડો. જીભથી સલાઈવા લાગી જાય તો આ સલાઈવાને એક પ્લાસ્ટિકની બેગમાં રાખીને તેને સૂર્યના તડકામાં રાખો. પ્લાસ્ટિક બેગથી હવે સલાઈવાને બહાર કાઢો. હવે આ સલાઈવાના પ્રકાર બતાવશે કે તમને કયા પ્રકારની સમસ્યા અને તકલીફો છે.

ચમચીમાંથી વાસ આવી રહી હોય, તો ફેફસામાં ઈન્ફેક્શન હોવા તરફ તે ઈશારો કરી રહી છે.
અમોનિયાની વાસ આવી રહી હોય તો કિડનીમાં તકલીફ છે તેવું તે દર્શાવે છે.
સલાઈવામાંથી ફ્રુટીની વાસ આવી રહી છે, તો તમને ડાયાબિટીસ હોઈ શકે છે.

ચમચી પર સફેદ નિશાન આવી ગયા છે, તો શરીરમાં ઈન્ફેક્શન હોવાનું તે સૂચવે છે.
ચમચીમાં કોઈ જ પ્રકારની વાસ નથી આવી રહી, તો શરીરના તમામ અંગો સારી સ્થિતિમાં છે.
પરંતુ ચમચીનો આ પ્રયોગ કર્યા બાદ તમારા ડોક્ટરની સલાહ અચૂક લઈ લેજો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ ચમચી ટેસ્ટ તમારા દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી