“પાલકની ચટણી” – પાલક ઘરમાં ના ખાતા હોય એ મિત્રો માટે ખાસ, આજે શીખો વિડીઓ રેસીપી સાથે..

“પાલકની ચટણી”

સામગ્રી:

1 ઝૂડી પાલક ,
2 ચમચી શીંગદાણા,
3 લીલા મરચા,
1/2 ઇંચ આદુ,
1/2 ચમચી હળદર,
મીઠું,
1 ચમચી ખાંડ,
1 લીંબુનો રસ,

રીત:

– સૌ પ્રથમ પાલક ધોઈ સમારી લેવી.


– પછી મિક્સરજારમાં ઉપર મુજબ સામગ્રી લઇ પીસી લેવું.


– ખાંડ અને લીંબુનો રસ જરૂર મુજબ વઘઘટ કરી શકાય.


– તો તૈયાર છે પાલકની ચટણી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

 

વિડીઓ જુઓ.

 

ટીપ્પણી