વાંચો ગુજરાત અને ગુજરાતીઓની ખાસીયતો

1000926_701398459874979_1898670124_n

 

વાંચો ગુજરાત અને ગુજરાતીઓની ખાસીયતો….!!

==============================

૧. ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે જેણે દુનીયાને બે રાષ્ટ્રપિતા આપ્યા. ગાંધિજી અને મહમદ અલી ઝીણા.

૨. દેશના ટોપ ૨૫ અમીરોમા દશ ગુજરાતી છે.

૩. શુન્ય માથી સર્જન કરનારા ધિરુભાઇ અંબાણી ગુજરાતી છે.

૪. અઝીમ પ્રેમજી, રતન ટાટા, મુકેશ અંબાણી, અનીલ અંબાણી અને એવા અસંખ્ય ગુજરતી ઓ દેશના ઉદ્યોગોને રોશન કરે છે.

૫. ગાંધીનગર આખા એશીયાનુ એક માત્ર ગ્રીનેસ્ટ કેપીટલ છે.

૬. સુરત દેશ નુ ફાસ્ટેટ ગ્રોઇન્ગ સીટી છે.

૭. રંગીલુ શહેર રાજકોટ.

૮. જોગી અને સંતો ની ભુમી એટલે જુનાગઢ.

૯. સાહીત્યનુ સેન્ટર પોઇન્ટ એવુ ભાવનગર.

૧૦. ગુજરાતનુ દરેક શહેર કોઇ ને કોઇ વાત માટે પ્રખ્યાત છે.

૧૧. દુનીયાના ૮૦% હિરા સુરત મા પોલિશ થાય છે.

૧૨. દેશના માત્ર ૬% વિસ્તાર મા વશેલા અને દેશનિ વસ્તીનો માત્ર ૫% ભાગ છે છતા દેશના શેરબજાર મા ૩૦% ભાગ ધરાવે છે.

૧૩. દેશના નિકાસમા ૧૬% ફાળો ગુજરાત નો છે.

૧૪. વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી જામનગર (ગુજરાત) મા છે.

૧૫. એશિયાનુ સૌથી મોટુ શિપ બ્રેકીંગ યાર્ડ પણ ગુજરાત (ભાવનગર પાસે અલંગ) મા છે.

૧૬. એશિયાટીક લાયન એક માત્ર ગુજરાત (સાસણગીર) મા છે.

૧૭. ઝાયડસ કેડીલા, એલેમ્બિક, ટોરેન્ટ, સનફાર્મા સહિતની દેશ ની ૪૦% ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત મા છે.

૧૮. દેશમા સૌથી લાંબો દરિયા કાંઠો ગુજરાત નો છે.

૧૯. દેશમા સૌથી વધુ એઇર પોર્ટ ગુજરાતમા છે.

૨૦. વિશ્વમા જીન્સનુ સૌથી વધુ ઉત્પાદન કરતી બિજા નંબર ની મિલ ગુજરાતમા છે.

૨૧. વિશ્વની ટોપ મિલ્ક બ્રાંડ અમુલ પણ ગુજરાત ની છે.

૨૨. વિશ્વનો એક પણ ખુણો એવો નથી જ્યા ગુજરતી વસ્યો નહિ હોય…

૨૩. “આવકાર” એ આપણો સૌથી શશ્રેષ્ઠ સદગુણ છે.

અને એવી તો બિજી ઘણી ખાસિયતો છે…..!

જો તમને ગુજરાતી હોવાનું ગૌરવ લાગતું હોય તો કોમેન્ટમાં “જય જય ગરવી ગુજરાત” લખજો !

 

Join us જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block