“શકકરીયાની પેટીસ” – બનાવો આ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી રેસીપી..

“શકકરીયાની પેટીસ”

શકકરીયા ની પેટીસ બનાવવા માટે જોઇશે.

બાફેલા શકકરીયા 200 ગ્રામ ,
આરા લોટ 2 ટે.સ્પૂન,
શેકેલા સીંગદાણાનો ભૂકકો 3 ટે.સ્પૂન,
સીંધવ મીઠું સ્વાદ અનૂસાર,
લીલા મરચાંની પેસ્ટ 1/2 ટે,સ્પૂન,
ઘી જરૂર મૂજબ,

ગાર્નિશ માટે જોઇશે.

દહીં ,
દાડમના દાણા ,
કોથમીર,

શકરીયા ની પેટીસ બનાવવાની રીત.

સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા શ[રીયા, આરા લોટ , શેકેલા સીંગદાણા નો
ભૂકો,સીંધવ મીઠું, અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી મિકસ કરી લો.
પછી મિશ્રણની ટીકી વાળી પ્લેટમાં લઇ લો.
ત્યારબાદ પેનમાં ઘી લઇ પેટીસ ને બંને બાજુથી સેલોફ્રાય કરી લો.
હવે સર્વિગ પ્લેટમાં લઇ દહીં, દાડમના દાણા,અને કોથમીર થી ગાર્નિસ કરી સર્વ કરો. તો તેયાર છે. શ[રીયા ની પેટીસ

સાભાર – નોખી અનોખી રસોઈ

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block