Sezwani Appam (સેઝ્વાની અપ્પમ)

1098314_10201991656539835_1454023849_n

 

જાણો અને માણો, “સેઝ્વાની અપ્પમ”

 

સામગ્રી :

 

ઢોસા નું ખીરું – 1 કપ

સેઝવાન ચટણી – 2 ટે .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ઓઈલ – 1 – 2 ટે .સ્પૂન

 

રીત :

 

અપ્પે પાત્રને ઓઈલથી ગ્રીસ કરી ગરમ કરવા મૂકી દો.

એક બોવ્લમાં ઢોસાની ખીરું, મીઠું, સેઝવાન ચટણી મિક્ષ કરી લો.

અપ્પે પાત્રમાં ચમચીથી ખીરું રેડો અને થોડું ઓઈલ નાખી 4 થી 5 મિનીટ થવા દો. પછી ટર્ન કરી બીજી બાજુથી પણ શેકી લો. ગરમા ગરમ સ્વાદ માણો સ્વીટ ચીલી સોસ સાથે.

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block