Sevaiya Kheer (સેવૈયા ખીર)

969253_566288833408219_1643647233_n

 

આપણા પેજના દરેક મુસ્લિમ ભાઇઓ બહેનો ને “ઈદમુબારક”

ઈદ નિમિત્તે ખાસ બનાવો ‘સેવૈયા ખીર’ (શિર કોરમા)

 

સામગ્રી :

200 ગ્રામ સેવૈયા

2 ટેબલ સ્પૂન ઘી

1 લિટર દૂધ

1 નાનો કપ ફાળા કાજુ

1 નાનો કપ બદામના ટુકડા

150 ગ્રામ ખાંડ

થોડી કિસમિસ

7-8 ઈલાઈચી

 

રીત :

-કઢાઈમાં એક સ્પૂન ઘી ઉમેરી તેમાં સેવૈયા સાંતળી લો. તેમાં ધીમી આંચ પર સેવૈયા શેકી લો

-એક મોટા તપેલામાં દૂધ કાઢી તેને ખુબ ઉકાળો દૂધ ઉકળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો

-ધીમા ગેસે દૂધ ઘટ થવા દો. ઘટ દૂધમાં કાજુ, બદામ અને કિસમીસ ઉમેરો

-સેવૈયા નરમ પડી જાય એટલે ગેસ બંધ કરી દો

-ઈલાઈચી ક્રશ કરી સેવૈયા ખીરમાં ઉમોરો લો

-ઉપરથી કાજુ અને બદામ ઉમેરી સેવૈયા ખીરને ગાર્નિશ કરો

-આપ સેવૈયા ગરમ ગરમ સર્વ કરી શકો છો તેમજ તેને ફ્રિઝમાં ઠંડી કરી ઠંડી પણ સર્વ કરી શકો છો.

 

સૌજન્ય : વૈશાલી રામાણી (ભુજ)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block