શું તમને સવારમાં ઉઠીને તરત થુક્વાની કે બ્રશ કરવાની આદત છે? તો આજે જ બદલી નાખો…

કેમ છો મિત્રો ? આજે અમે તમને એક એવી દવા વિષે જાણવાના છે જે તમારી જોડે જ હોય છે પણ અમુક લોકો તેના ઉપયોગ અને ફાયદા જાણતા નથી. આજે અમે તમને જણાવીશું કે કેવીરીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. આપણે જયારે સવારમાં ઉઠીએ છીએ ત્યારે આપડા મોઢામાં લાળ એટલેકે થૂક હોય છે એ થૂક આપડે થુંકી દઈએ છે પણ હવે તમારે એ થુકવાનું નથી તમે જયારે એના ફાયદા જાણશો ત્યારે તમને એનું મહત્વ જણાશે.

તો આવો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત જાણીએ. સવારની લાળમાં ખૂબજ વધુ પ્રમાણમાં એલ્કલાઈન હોય છે જે આપણા શરીર માટે ઘણું લાભદાયક હોય છે. એલ્કલાઈન પેટમાં એસિડ બનવા દેતું નથી. એલ્કલાઈન શરીરમાં જઈને પેટની બધી બીમારીઓનો નાશ કરી દેશે. અને તમે જાણતા હશો મિત્રો કેટલીય બીમારીઓની શરૂઆત પેટથી જ થાય છે. એક જાણીતા ડોકટરના મતે જયારે તેમણે આ સવારની લાળનો ટેસ્ટ કરી તેનો ph કાઢ્યો તો ૮.૪ નીકળ્યું અને સાબિત કરી બતાવ્યું કે સવારની લાળમાં ખુબજ મેડિસિનલપ્રોપર્ટીઝ રહેલી હોય છે.

સવારની લાળ એ આંખ નીચેના કળા કુંડાળા મટાડવામાં પણ ફાયદાકારક છે. રોજ સવારે ઉઠીને લાળ (વાસી થૂક) ને જ્યાં આંખ નીચે કુંડાળા થયા હોય ત્યાં લગાવીને હલકા હાથે મસાજ કરવાની છે થોડા જ દિવસોમાં કુંડાળા ઓછા થવા લાગશે. જે લોકોને આંખમાં નંબર છે અને ચશ્માં પેહરતા હોય છે એ લોકોએ પણ સવારમાં ઉઠીને લાળને મેશની જેમ આંખમાં લાગવાનું રાખે તો તેમના નંબર પણ ઉતરી જવાની શક્યતાઓ છે.

તમને શરીર પર ક્યાંક વાગ્યું હોય, છોલાઈ ગયું હોય, તો ત્યાં પણ તમે લાળ લગાવી શકો છો. અમુક સ્ત્રી અને પુરુષોને ચેહરા પર ખીલ અને જીણી જીણી ફોલ્લીની સમસ્યા હોય છે તો તેવા લોકો પણ આ લાળ નો પ્રયોગ કરી શકે છે. સવારમાં ઉઠીને પેહલા તમારા ચેહરા પર લાળ થી માલીશ કરો.

એક ડોક્ટર જણાવે છે કે એક વાર તેમની પાસે એક છોકરી આવે છે જેના હાથ પર ગરમ દૂધ પડ્યું હોય છે અને તે છોકરીના થોડા જ મહિનાઓ પછી લગ્ન થવાના હોય છે. આ ડાઘ ને કારણે તેની સગાઇ તૂટી ના જાય એટલા માટે તેનો પરિવાર ગમેતેમ કરીને આ ડાઘ મટાડવા માંગતા હતા. ત્યારે ડોકટરે તેમને રોજ સવારે વાસી થૂક (લાળ) લાગવાની સલાહ આપી અને મિત્રો થોડા જ સમય માં તેનો દાજ્યાનો ડાઘ ઓછો થવા લાગ્યો હતો. ૬-૭ મહિનામાં તો તેનો ડાઘ ગાયબ થઇ ગયો. તમે જોયું હશે મિત્રો કે અમુક જાનવરો પોતાના બચ્ચાઓને જયારે પણ કઈ વાગે ત્યારે તેઓ તેમના ઘા ને ચાટવા લાગે છે. જયારે એક માદા બચ્ચાને જન્મ આપે ત્યારે પણ તે માદા તેના બચ્ચાને ચાટવા લાગે છે. આપણી જેમ જાનવરોની લાળમાં પણ મેડિસિનલપ્રોપર્ટીઝ વધારે માત્રામાં રહેલી હોય છે.

રાજીવભાઈ પાસે બે પેશન્ટ એવા છે જે કેન્સરના લાસ્ટ સ્ટેજમાં છે તેમની બચવાની કોઈ જ ઉમીદ નથી તેમનાથી કશું ખવાતું કે પીવાતું નથી તેઓને તરત ઉલટી થઇ જાય છે. એમની ઉલટી થવા પાછળ એક કારણ છે તેમના પેટમાં લાળનું પ્રમાણ નહીવત છે માટે. ત્યારે રાજીવભાઈએ તેમને એક રસ્તો બતાવ્યો તેમણે જણાવ્યું કે અમેરિકાથી તમે લાળ નું પેકેટ મંગાવો અને તેનો ઉપયોગ કરો. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અમેરિકામાં એક કંપની લાળ નો બિઝનેશ કરે છે. તેનું પેકિંગ શેમ્પુના પેકેટ હોય એવું હોય છે. ૫ મીલીગ્રામનું પેકેટ રૂપિયા ૧૦૦૦૦/- માં વેચે છે. ત્યારબાદ પેલા બંને પેશન્ટ અમેરિકાથી એ લાળ ના પેકેટ મંગાવે છે અને ઉપયોગમાં લે છે. પણ તેમની સ્થિતિમાં થોડો પણ ફેરફાર થતો નથી કારણ કે એકબીજાની લાળ એકબીજાને ઉપયોગમાં આવતી નથી પણ તેઓ પોતાના સંતોષ માટે આ કરે છે.
આજે જયારે તમે કોઈપણ નાની કે મોટી કંપની પાસેથી કોઈપણ પ્રકારનો વીમો કરાવશો તો તેઓ તમારી લાળ નો નામુનો લઈને ચેક કરે છે પછી તમારો વીમો કરે છે. વીમા કંપનીઓ તમારી લાળમાં એક્સલાઈન ની માત્ર ચેક કરે છે જો આ માત્ર ઓછી હોય તો તેઓ વીમો કરતા નથી કારણ કે એક્સલાઈન ની ઓછી માત્ર એ પ્રમાણ છે કે હવે તમે વધુ જીવવાના નથી અને આ વિષેની જાણકારી તમે ઈન્ટરનેટ પર જોઈ શકો છો.

આજે આપણે એવી અમુક વસ્તુ વાપરીએ છે કે જેમાં લાળ ઉત્પન્ન થવાની ક્ષમતા ઘટાડી શકે તેવા ગુણ રહેલા હોય છે. આપણે સવારે જે ટૂથપેસ્ટ કરીએ છે એમાં પણ એન્ટીઆલ્કલાઇન હોય છે જેના કારણે આપણા શરીરમાં લાળ ઉત્પન્ન થવાનું પ્રમાણ ઘટી જાય છે. તમે કોઈપણ સારી કંપનીની ટૂથપેસ્ટ વાપરતા હશો એમાં સોડિયમલારીસસલ્ફેટ રહેલું હોય છે. આને ઝેર માનવામાં આવે છે. અને દરેક ટુથપેસ્ટ બનાવામાં આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમલારીસસલ્ફેટ એ તમારા શરીરમાં તેલાળ ગ્રંથીને સુકવી નાખે છે.

તો મિત્રો હવે હમેશા સવારમાં બને એટલા વેહલા ઉઠીને ફુલ પાણી પીવો તે પાણીની સાથે તમારા મોઢામાં રહેલી લાળ એ શરીરમાં જશે અને તેના કારણે તમે રોગમુક્ત રેહશો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. આવી જ ઉપયોગી માહિતી માટે લાઈક કરો અમારું પેજ.

લેખન અને સંકલન : અશ્વિની ઠક્કર

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!