શા માટે સલમાન ખાનના પિતાએ ભિખારીની બાળકીને દત્તક લીધી, જાણીને આવી જાશે તમારી આંખમાં આંસુ.

આપણે બધા જાણીએ છીએ કે સલમાન ખાનના પિતા સલીમ ખાનએ અર્પિતાને દત્તક લીધી છે. અર્પિતા હંમેશા ખાન પરિવાર સાથે દેખાય છે. પણ એ ઓછા ફંકશનમાં હાજ઼રી આપે છે. ખાન પરિવાર માટે અર્પિતા બહેન સમાન છે.

ખાન પરિવારમાં અર્પિતાને મળતો પ્રેમ એ પુરવાર કરે છે કે સંબંધ લોઇનાં નહીં પણ ભાવના સાથે જોડાયેલા હોય છે. હાલમાં જ અર્પિતાનાં લગ્ન ખાન પરિવાર દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યા હતા. અર્પિતાના લગ્નમાં બૉલીવુડના લગભગ તમામ લોકો આવ્યા હતા. કદાચ તમે પણ સવાલ આવ્યો શકો છો કે સલીમ સલમાન, અરબાઝ, સોહેલ અને અલવિરા હોવા છતા અર્પિતાનેં દત્તક કેમ લેવામાં આવી હતી.

વાસ્તવમાં, સલમાનના પિતા સલીમ ખાન સવારે લટાર મારવા જતા હતા. તે દરરોજ઼ ભિખારીઓને દાન આપતા. તેમને જોયુ કે એક ભિખારી મરી ગયો છે અને લાશનીં બાજુમાં બાળકી રડી રહી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ બાળકી અર્પિતા હતી. આ પરિવાર અર્પિતાનેં સગી દિકરીની જેમ ચાહે છે. અર્પિતાનેં સલમાનનીં બીજી માં હેલન દ્વારા
દત્તક લેવામાં આવી હતી..

અર્પિતાનાં લગ્ન થઇ ચુક્યા છે. અર્પિતાનાં લવ મેરેજ છે. તે તેના પતિ અને પુત્ર અહિલ સાથે ખુશ છે. તમે સલમાન સાથે અહીલના ઘણા ફોટા જોયા હશે. સલમાન ખાન પણ અર્પિતાને સંબંધિત બહેન તરીકે ખુબ માને છે. આયુષ શર્મા એક દિલ્હીના ઉદ્યોગપતિ છે, જે એક શ્રીમંત પરિવારનાં પુત્ર છે. થોડા સમયમાં તે બૉલીવુડમાં જોવામાં આવશે.

લેખન સંકલન: દીપેન પટેલ

કેવી લાગી માહિતી અમને જણાવો અને શેર કરો આ પોસ્ટ તમારા મિત્રો સાથે.

ટીપ્પણી