સાબુદાણા વડા ( Sabudana vada )

સામગ્રી :

૧/૨ કપ સાબુદાણા
૨ નંગ બટેકા
૧/૨ ટી સ્પૂન જીરૂ
૨-૩ નંગ લીલાં મરચાં
સ્વાદ પ્રમાણે મીઠું
તળવા માટે તેલ

રીત :

• સાબુદાણા માં ડૂબે એટલું પાણી રેડી ને ૧ કલાક પલાળી રાખો.
• બટેકા બાફી ને મૅશ કરી લો.
• સાબુદાણા માં તેલ સિવાય બધો મસાલો સારી રીતે મિકસ કરી વડા બનાવી ગરમ તેલ માં તળી લો. ગરમ ગરમ સાબુદાણા વડા સર્વ કરો.

રસોઇની રાણી : નિશા પ્રજાપતિ ( કંપાલા, યુગાંડા )

આપ સૌને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી