RBI ના ગવર્નર : એક અસામાન્ય પ્રતિભા

0
4

581982_256138214541706_1997985513_nવાંચીને આશ્ચર્ય થશે !

============

 

સચિનની છેલ્લી મેચ જોવા માટે RBI ના ગવર્નર “રઘુરામ રાજન” પણ સ્ટેડીયમમાં ઉપસ્થિત હતા પરંતુ એક સામાન્ય માણસની જેમ તેઓ બધાની વચ્ચે જ બેઠા હતા. આજે નેમ અને ફેમ માટે કઈ પણ કરનાર આજના જમાનામાં આવા પણ લોકો છે જે પોતાની પોઝીશનનો લાભ શુદ્ધા પણ નથી લેતા! શાહરૂખ અને સલમાન કરતા આ વ્યક્તિ ઇન્ડિયા માટે ખુબ જ મહત્વની છે.

Thank GOD our economy is in safe hands !

Salute!!!!

 

આ પોસ્ટને એટલી શેર કરો કે પોતાની પોઝીશનનો ખોટો ઉપયોગ કરતા નેતાઓ સુધી પણ આ વાત પહોચે!

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here