રસોઈશોપ રેસિપી કોન્ટેસ્ટમાં ભાગ લો અને જીતો ઈનામો!

દોસ્તો!

રસોઈશોપ એકસાથે ૩ શો-રુમ સંસ્કારનગરી વડોદરામાં આ રવિવાર ને તારીખ ૨૦ ઑગસ્ટ ખોલી રહી છે. આ સંદર્ભે રસોઈની રાણી સાથે મળીને તેમણે એક કોન્ટેસ્ટનું આયોજન કર્યું છે કે જેની વિગતો નીચે મુજબ છેઃ
………………………………………………………..
આપનાં દ્વારા બનાવેલ કોઈ મૌલિક રેસીપી લખી તેનું Picture આપનાં નામ, સરનામાં, સાથે અમારા નજીકના શો-રૂમ માં ઉદઘાટનના દિવસે આપો.
દરેક એન્ટ્રીને ઇનામ આપવામાં આવશે!
તથા, સૌથી વધુ સારી ત્રણ રેસીપી ને
પહેલું રૂ. ૧૧,૦૦૦ /-,
બીજું રૂ. ૫,૦૦૦/-
અને ત્રીજું રૂ. ૩,૦૦૦/- નું ગિફ્ટ હેમ્પર આપવામાં આવશે.
વિશેષ પ્રાઈઝ : અમારા ટીવી પ્રોગ્રામ માં ચમકવાની તક.

શો-રુમના એડ્રેસઃ
1. અકોટા: રુ્દ્રાક્ષ કોમ્પ્લેક્ષ, બરોડા પ્રિન્ટસ ની ઉપર, હવેલી બાજુમાં, BPC રોડ,વડોદરા
2. ગૉત્રી: FF- 117, સેનેટ સ્ક્વેર, ૩૦ મીટર ગોત્રી રોડ, વડોદરા
3. કારેલીબાગ: પ્રથમ માળ, કાશિધામ, મુક્તાનંદ સોસાયટી કારેલીબાગ, વડોદરા

તારીખ: ૨૦-૦૮-૨૦૧૭, રવિવાર
સમય: સવારે ૧૦ વાગ્યાથી આપના આગમન સુધી
રેસીપી કોન્ટેસ્ટ માં Judge તરીકે : Mrs. હિના ગૌતમ સેવા આપશે અને એમનો નિર્ણય બધી રીતે
અંતિમ ગણાશે.
નોંધ : રિઝલ્ટ અને ઇનામ વિતરણ સાત દિવસ પછી શો-રૂમ થી કરવામાં આવશે
………………………………………………
આ ઉદઘાટન પ્રસંગે ફક્ત એક દિવસ માટે ઓફર પ્રાઇસ ઉપરાંત વધારાનું ૧૦% ડિસ્કાઉન્ટ મેળવો !
રસોઈશોપ – ભારતનું સર્વપ્રથમ મલ્ટી બ્રાંડ કિચન ઉપકરણોનું શો રૂમ જેમાં અગ્રણી બ્રાન્ડની ૨૫૦૦ થી પણ વધુ આઈટમો, ગુણવત્તા ની ખાત્રી સાથે, સૌથી વ્યાજબી ભાવમાં ગ્રાહકના ઘર સુધી પહોચાડવામાં આવે છે.
અગ્રણી બ્રાન્ડની વિશાળ રેન્જ જેમ કે:
મિક્સર ગ્રાઇન્ડર, જ્યુસર, હેન્ડ બ્લેન્ડર, ઇન્ડકશન કુકર, ગેસ સ્ટવ, નોન સ્ટીક કુક્વેર, હાર્ડ એનોડાઈઝ કુક્વેર, પ્રેશર કુકર, સ્ટેઈનલેસ સ્ટીલ ડીનર સેટ, એપ્રન, હેન્ડ ટુલ્સની વિશાળ રેન્જ.
નોધ: ઓફર મર્યાદિત સમય માટે લાગુ

ટીપ્પણી