“પંજાબી હરા ચણા વિથ પનીર સબ્જી” – લીલા ચણાનું શાક તો બહુ ખાધું હવે બનાવો કઈક નવું..

“પંજાબી હરા ચણા વિથ પનીર સબ્જી”

સામગ્રી-

-ગ્રીન ચના 70 % બાફેલા100 ગ્રામ ,
-ફ્રેશ પનીર 50 ગ્રામ,
-આદુ 1 ઇંચ પીસ,
-ગાર્લિક ૮ નંગ,
-1 લાલ ડ્રાય ચિલ્લી,
ઓઇલ 2 1/2 ટેબલસ્પૂન,
-જીરું 1/2 ટીસ્પૂન,
-3 મીડીયમ ડુંગળી ની પેસ્ટ,
-2 બિગ ટામેટા પેસ્ટ,
-મીઠું ટેસ્ટ મુજબ,
-રેડ ચિલ્લી પાવડર 1 ટેબલસ્પૂન,
-ધlનl જીરું પાવડર 1 ટેબલસ્પૂન,
-ફ્રેશ કોથમીર સમારેલી 1 ટેબલસ્પૂન,
-હળદર1/2 ટીસ્પૂન,
-ગરમ મસાલા પાવડર -1/2 ટીસ્પૂન,
-કસૂરી મેથી 1 ટેબલસ્પૂન,
-હાલ્ફ કપ પાણી,
-કાજુ નંગ 2,

રીત-

*એક પેન માં તેલ લો જીરું એડ કરો..લાલ સૂકું મરચું એડ કરો..આદુ મરચા ની પેસ્ટ…ડુંગળી ની પેસ્ટ એડ કરો..કલર બ્રાવુન થાય એટલે ટામેટા ની પેસ્ટ એડ કરો.. તેલ છૂટવા લાગે ત્યારે હાલ્ફ કપ પાણી નાખી હરા ચણા મીઠું, હળદર, લાલ મરચું એડ કરી ઢાંકી દો .

*5 મિનિટ પછી ધાણાજીરું પાવડર , ગરમ મસાલા ,પનીર ના પીશ, કસૂરી મેથી નાખી મિક્ષ કરો ..ગેસ ઓફ કરી કોથમીર કાજુ થી ગાર્નિશ કરી..સર્વ કરો..

રસોઈની રાણી – રાની સોની, ગોધરા

શેર કરો આ નવીન વાનગી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી