કોઈ પણ પરિસ્થિતિમાં છોકરાઓ કેટલા પોઝીટીવ હોય છે

Pakistani-Girls-shocked-in-mirror

એક છોકરીએ છોકરાને ફોન કર્યો.

.

.

.

.

છોકરી : હેલ્લો ડાર્લિંગ….!

છોકરો : ઓહ! જાનું, કેમ છો?

છોકરી : અત્યારે શું કરતો હતો?

છોકરો : તારી તસ્વીર જોઇ રહ્યો છું….બીજે ક્યાંય દિલ નથી લાગતુ આજ કાલ…!

છોકરી : પણ મેં તો તને કોઇ તસ્વીર નથી આપી ?

છોકરો : અરે મારા દિલમાં છપાયેલી છે વરસોથી !

છોકરી : પણ આપણે તો પરમ દિવસે જ મળ્યા છીએ?

છોકરો : તારા વિના એક ક્ષણ પણ વરસ જેવી છે, પિંકી… !

છોકરી : પિંકી? આ પિંકી કોણ છે, હું તો નિશા છુ….!

છોકરો : તારાથી વાત કરતા હું બધુ ભુલી જાઉ છું…યાર !

છોકરી : તુ અજય બોલી રહ્યો છે ને?

છોકરો : ઘર વાળા સમીર બોલાવે છે, પણ તેઓ ખોટા હોઇ શકે છે, તું નહીં !

છોકરી : આ ૯૮૨૫૪XXXXX છે, બરાબર?

છોકરો : અત્યાર સુધી ન હતો, પણ આજથી એ જ છે!!!

 

હા હા હા ! —

ટીપ્પણી