ચાલો, આજે એક ઇન્ટરનેશનલ રેસીપી થઇ જાય ! માણો, શ્રીલંકાની ફેમસ પોલ રોટી (Pol Roti)

દોસ્તો ! તમે કયારેય શ્રીલંકાની આ પોલ રોટી ચાખી છે ? એક વાર બનાવશો તો એનો સ્વાદ કદી નહિ ભુલાય ! હું પંજાબી સબ્જી સાથે બટર નાન કરતા આ પોલ રોટી જ બનાવું છું. તમે પણ બનાવી જોજો…હે ને ?

સામગ્રી :

2 cups ઘઉંનો લોટ (આમ તો મેંદો વપરાય છે પણ ઘઉના લોટની એટલી જ સરસ અને વધારે healthy બને છે),
1 cup તાજું ખમણેલું કોપરું,
1 onion જીણી સમારેલી,
2 લીલા મરચા જીણા સમાંરેલા,
Pinch ચીલી ફલેક્સ,
15-20 મીઠા લીમડાં નાં પાન જીણા સમારેલાં,
2 tbspn તેલ,
1/4 spn બેકીંગ પાવડર,
Salt – સ્વાદ મુજબ,
પાણી,

રીત :

બધી સામગ્રી મિકસ કરી પરોઠાં જેવો લોટ બાંધી દો, 30 થી 40 min લોટને ઢાંકી ને રહેવાં દો. ગરમ ગરમ રોટી તમારી મનપસંદ સબ્જી સાથે સર્વ કરો.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી