PHD કરનાર વિદ્યાર્થીની લવ સ્ટોરી

Gujarati Jokes 356હું ધોરણ ૧૨ માં હતો, તે પણ ધોરણ ૧૨ હતી.

હું BSC થયો, તે BCA થઇ.

હું MSC કરતો હતો, તેના લગ્ન થઇ ગયા.

હું જુનિયર રીસર્ચ ફેલોશીપ માટે તૈયારી કરતો હતો, તે એક બાળકની મા બની ગઈ.

હું PHDની ઇન્ટરશીપ માં હતો, તે બીજા બાળકની માતા બની ગઈ.

હવે મારું PHD પૂરું થયું, તેની દીકરી ધોરણ ૧ માં આવી.

મેં જોબ શરુ કરી, તેની દીકરીએ દશમું પાસ કરી લીધું.

ખૂબ મોટો પગાર મળવો શરુ થયો…. તેની દીકરીની કોલેજ પૂરી થઇ.

ગ્રેટેસ્ટ ટ્રેજેડી આજે છે….. ખબર કેમ?

આજે મારી સગાઇ છે તેની દીકરી મારી ફિયાન્સી છે.

આવતા જન્મોમાં કોઈ ફ્રી PHD આપશે તો પણ નંઈ કરું.

ટીપ્પણી