“પાપડ પનીર” – ટેસ્ટી અને ફટાફટ બની જશે આ સ્ટાર્ટર…

“પાપડ પનીર”

સામગ્રી :

૧૦૦ ગ્રામ પનીર,
૧/૨ ટી સ્પુન તંદુર ગરમ મસાલો,
૧ નંગ તળેલ પાપડ,
૧ ટી સ્પુન લીલી ચટણી,
મીઠું જરૂર મુજબ,

રીત :

સૌ પ્રથમ પનીર માં મીઠું અને ગરમ મસાલાઓ નાંખી લીલી ચટણી માં ડિપ કરી મેરીમેડ કરવા. ત્યારબાદ પાપડ તળી તેનો ભૂકો કરી હવે પનીર ને પાપડ ના ભૂકામાં રગદોળી ડિપ ફર્ય કરી લેવા .

તો તૈયાર છે એકદમ સરળ અને મજેદાર અને KRISPY એવા પાપડ પનીર. તેનેTOMATO કેચપ સાથે સર્વ કરીને મજા માણો.

Courtesy : Harsha Mehta (Rajkot)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી