“પનીર ચીલી એન્ડ પાલક સૂપ” – એક જ રેસિપીમાં શીખી લો બે વાનગી બનાવતા…

“પનીર ચીલી એન્ડ પાલક સૂપ”

“પાલક સૂપ”

સામગ્રી:

1 જુડી પાલક,
2 મેંદો 1 સ્પૂન,
3 લસણ ની પેસ્ટ 1 સ્પૂન,
4 મીઠું ..ટેસ્ટ પ્રમાણે,
5 મરી પાવડર,
6 કોર્નફ્લૉઉર 1 સ્પૂન,

રીત:

પાલક ને સાફ કરી …3 મિનિટ માટે ગરમ પાણી માં ઉકાળો ….તરતજ ચારણી માં છાની લો ….નહિ તો પાલક નો કોલોર કાળો થઈ જશે . અને .તેને .મિક્સર .માં ગ્રાઈન્ડ કરી લો. 1 લોયા માં ..ઘી મુકો …ગરમ થાય એટલે લસણ પેસ્ટ સોતે કરો ….પછી તેમાં મેંદો નાખો ….ગુલાબી થાય …એટલે પાલક પેસ્ટ ઉમેરો …જરૂર મુજબ મીઠું …નાખો …મરી પાવડર …નાખો …બોઉલ માં ગરમ સર્વ કેરો ….ઉપર ક્રીમ કે ચીઝ ખમણી ને નાખો ….પાલક અને કોથમીર નું સાથે ….આ રીતે બનાવી શકાય.

“પનીર ચીલી”

સામગ્રી:

પનીર …250 ગ્રામ્સ,
કોર્નફ્લૉઉર 2 સ્પૂનસ,
રેડ કેપ્સિકમ ….હાલ્ફ,
ગ્રીન કેપ્સિકમ હાલ્ફ,
પાવડર સુગર ..1 સ્પૂન,
ગ્રીન ચીલ્લીસ 2,
સોયા સોસ 1 સ્પૂન ni,
ટોમેટો સોસ 1 સ્પૂન,
સ્પ્રિંગ ઓનનીઅન 1 જુડી,
ઓલિવ ઓઇલ 1,

રીત:

સ્પૂન ફર્સ્ટ ….પનીર માં કોર્નફ્લૉઉર મિક્સ કરી …1 પેન માં સેલો ફ્રાય કરી લો ….આગળ પાછળ બંને સાઈડ …બધા વેગેટેબલ્સ ને ગમે તે શેપ માં કાપી લો …બીજા પેન માં ઓલિવ ઓઇલ મુકો ..ગરમ થાય એટલે તેમાં લસણ આદુ ની પેસ્ટ…..નાખો….સોતે થાય એટલે સ્પ્રિંગ ઓનિઅન ….બંને કેપ્સિકમ ….ગ્રીન ચીલ્લીસ …બેઉ સોસ….મીઠું…..સુગર ..કોર્નફ્લૉઉર પેસ્ટ …છેલ્લે ફ્રાય પનીર નાખી હલાવો……ગરમ સૂપ ની સાથે સર્વ કરો.

રસોઈની રાણી: જિજ્ઞા દેસાઈ (મુંબઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી