Palak Paneer kofta with Makhhan Gravy (પાલક & પનીર કોફતા વીથ મખની ગ્રેવી)

1013213_10201986205243556_1549913904_n

 

પાલક & પનીર કોફતા વીથ મખની ગ્રેવી :

 

સામગ્રી કોફતા માટે : –

પનીર , છીણેલું – 3 ટે .સ્પૂન

બટેટા બાફેલા , છીણેલા – 1 કપ

પાલક ઝીણી કટ કરેલી – 1 /2 કપ

લસણ ઝીણું કટ કરેલ – 1 ટી .સ્પૂન

ઓઈલ – 1 ટી .સ્પૂન + તળવા માટે

લીલા મરચા ઝીણા કટ કરેલ – 1

મીઠું સ્વાદ મુજબ

કોર્ન ફ્લોર – 2 – 3 ટે .સ્પૂન

 

રીત કોફતા માટે :

એક પેન માં 1 ટી .સ્પૂન ઓઈલ લઇ લસણ ,મરચા સાતડો . પાલક ,મીઠું એડ કરી સાતડો જ્યાં સુધી પાલક ની પાણી ના બડી જાય .બોવ્લ માં લઇ ઠંડુ થવા દો. એક બોવ્લ માં બટેટા, પનીર, કોર્ન ફ્લોર, મીઠું મિક્ષ કરી બોલ નો શાપે આપી તેમાં પાલક નું સ્ટફિંગ ભરી બોલ નો આકાર આપી તળી લો .

 

સામગ્રી ગ્રેવી માટે :

ટમેટો કટ કરેલા – 500 ગ્રામ

લસણ ની કડી – 5 – 6

આદુ – 1/2 ઇંચ

લાલ મરચું – 2 ટે .સ્પૂન

બટર – 1 / 2 કપ

મીઠું સ્વાદ મુજબ

કસુરી મેથી – 1 ટી .સ્પૂન

ગરમ મસાલા – 1 ટી .સ્પૂન

હની (મધ ) – 1 ટે .સ્પૂન

ક્રિમ – 1 /4 કપ

કાજુ – 6 – 7 નંગ

પાણી જરૂર મુજબ

 

રીત ગ્રેવી માટે :

એક પેન ગરમ કરો, ટમેટા, લસણ, આદુ, લાલ મરચું પાવડર, બટર, કાજુ. મીઠું અને 1 કપ પાણી નાખી ઢાંકી દો. 15 – 20 મિનીટ થવા દો. મીક્ષી બોવ્લ માં લઇ સ્મૂથ પેસ્ટ બનાવી લો . ફરતી પેન માં લઇ , કસુરી મેથી , ગરમ મસાલા નાખી ઉકળવા દો. તેમાં ક્રીમ, મધ મિક્ષ કરી 1 – 2 મિનીટ થવા દો. ફલમે બંદ કરી લો. સેર્વિંગ બોવ્લમાં ગ્રેવી લઇ કોફતા મૂકી પીરસો.

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block