Faraali Dhokhari (ફરાળી ધોખરી)

1082364_10200283718315059_142314061_n

 

જાણો અને માણો, “ફરાળી ધોખરી”

 

સામગ્રી :

 

1 કપ સમા નો લોટ

2 તબ્લેસ્પૂન સાબુદાણા

1/2 કપ દહીં

1/2 કપ પાણી

1નાની ચમચી ઈનો

1 તબ્લેસ્પૂન તેલ

1 ટીસ્પૂન તલ

સ્વાદ મુજબ આદુ મરચા

 

બનાવાની રીત :

 

એક બાઉલ લ્યો એમાં સમો, સાબુદાણા, દહીં, અને પાણી મિક્ષ કરી ઢાંકી આથો દેવા રાખી દયો. કમસેકમ 6 કલાક પછી નોર્મલ ધોખરી જેમ આદુ મરચાને ઈનો નાખી 20 મીનીટ સ્ટીમમાં ચડવા દો. પછી ચોરસ ટુકડા કાપીને ડીશ માંથી તેનો જીરૂ, તેલ અને તલથી વાઘરી દો અને મન પસંદ ચટણી સાથે સર્વ કરો.

 

રસોઈની રાણી : આશિકા ગાજીપરીયા

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block