નટખટ છોકરો બગડ્યો ટીચર પર.

3414_joke-10ક્લાસનો ગ્રુપ ફોટો જોતાં ટીચરે છોકરાઓને કહ્યું, “જ્યારે તમે મોટા થશો ત્યારે આ ફોટોને જોઇને કહેશો….

આ પેલો ટપ્પુ છે….જે અમેરિકા જતો રહ્યો…

આ છોકરો- લંડન જતો રહ્યો….

કોઇ સાયન્ટિસ્ટ બની ગયો…

કોઇ ડોક્ટર બની ગયો….

પપ્પુને ગુસ્સો આવ્યો એટલે બોલ્યો : અને અમે એવું પણ કહીશું…આ અમારા ટીચર છે….જે આ દુનિયામાંથી જતા રહ્યા….

 

ટીપ્પણી