Mug naa Dhosa (મગ ના ઢોસા)

0
5

mixed dal dosa5

 

મગ ના ઢોસા

 

સામગ્રી

૨ કપ મગ

૧ કપ ચોખા

આદુ

મીઠું

લીલું મરચું

ઝીણી સમારેલી ડુંગરી

ઝીણા સમારેલા કોથમીર

 

રીત

૧.મગ અને ચોખા ને આખી રાત પલાળી લો .

૨. સવારે વધારા નું પાણી કાઢી ને આદુ ,મરચા ની જોડે વાંટી લો.

૩. પ્રમાણસર મીઠું નાખીને હલાવી લો ખીરું તૈયાર.

૪. જે રીતે સાદા ઢોસા ઉતારીએ છે એ રીતે ખીરું પાથરી ને તેના પર ડુંગરી અને કોથમીર ભભરાવી લો .

૫. સંભાર કે ચટણી જોડે ગરમ ગરમ પીરસો.

 

રસોઈની રાણી : રચના ચોકસી

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here