શૈલેશભાઈના શબ્દોમાં “માં”

mothers-love1

5 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ

મમ્મી : ઓહ માય ડીયર સન , આઇ લવ યુ ટુ

15 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ

મમ્મી : ચલ બોલ કેટલા રુપિયા જોઇએ છે ?

25 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ.

મમ્મી : ઓહો શુ વાત છે ! કોણ છે એ છોકરી ?

35 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ

મમ્મી : મે તો તને લગ્ન વખતે જ કહ્યુ હતુ કે એ ચુડેલને ઘરમાં લાવવા જેવી નથી

45 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ

મમ્મી : બીલકુલ મુંઝાયા વગર બોલ ક્યાં ડોક્યુમેન્ટમા સહી કરવાની છે મારે

55 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ.

મમ્મી : ચિંતા ના કર હું તારા પપ્પાને સમજાવીશ મકાન તારા નામ પર કરી દેશે.

આ દુનિયામાં “માં” જ બધી જ પરિસ્થિતીમાં પોતાના દિકરાને સૌથી સારી રીતે સમજી શકે છે.

બસ….આટલા માટે જ બાકી બધા વગડાના વા…..આવે ને જાય….પણ “માં” જ છેલ્લે સુધી સાથ આપે…એટલે જ… મમ્મી આઇ લવ યુ….!

થોડું પણ હૃદય ભીનું થયું હોય તો શેર કરજો !

ટીપ્પણી